________________
૪. પૂજાઋષિ : ૧૩૮
હા
હિવઇ ચુથા ખ`ડ તણેા, સંભલન્ચે અર્થ સુજાણ, આરામસેાભા સુખ પામીયા, તે પરભવ પુન્ય પ્રમાણુ. એહુ જ ભરત ચંપાપુરી, કુલધર વણિક એ નામ, ઘરણી કુલનંદા ભલી, પુત્રી સાત અભિરામ. બ્લેક
નામ – કમલશ્રી પદ્માવતીર કમલા લક્ષ્મીકાપરા૪, ૫'ચમી શ્રીપ શે દેવી૬, સપ્તમી પ્રિ[૧૦ખ]યકારણી,
દૂહા
તે પરણાવી ધનાઢચ-ઘર, ખરચી અરથ અપાર, વલી એટી હુઈ આઠમી, તે હિવઇ સુશુ વિચાર. તેણિઇ જન્મિ જનની-પિતા, દુખચિંતા ઘણુ જોય, નામ ન દીધઉ તેહન, કમરહિત તે હાય.
ગાથા
જમ્મતીએ સાગા, વુઢ'તીએ યુઢએ ચિંતા, પરણતીએ ડડા, યુવઇપિયા દુખીયુ નિચ્ચ અણગમતી તે વાધતી, પુડુતઉ યૌવનભેાગ, લાક કહુઇ, સાહુ, સાંભલઉ, સુતા પરિણાવા-ચેાગ. વિષ્ણુપરણી એટી કરઇ, કુલખ`પણ કુલલાજ,” તે સરીખૐ વર જોઇવા, સેઠ કરઇ વર કાજ. નર ધનદલદ્રી અભાગીઉ, કોઈ વર આવઇ એક, તેહનઇ સુતા પણાવિવા, મન માંહિ ધરઇ વિવેક. મારિંગ થાકુ પીયુ, મલિનવસ્ર ને નિર્ધન હેાય, શ્રેષ્ટડાઇ એકદ્યા, આવી અઇઠક કાય. સેઠ ચમકી પૂછીઉ, ‘“કુણુ જાતિ કુણ તે નામ, દેસ કેહાથી આવીયુ, અછઇ વાસ Rsિઇ ગામિ.'' નંદ સેઠ એ મુઝ પિતા, કેશલ દેસિ વલી ગામ, સામા માતા ઉપર ધરઉ, નંદન માહુર નામ. ધનક્ષીણિઈ ધનલેાભીયુ, ચાલુ તિઙાંથી જેડ,
Jain Education International
For Private & Personal Use Only
૨૧૮
૨૨૯
૨૩૦
૨૩૧
૨૩૨
૨૩૩
૨૩૪
૨૩૫
૨૩૬
૨૩૭
૨૩૮
૨૩૯
www.jainelibrary.org