________________
૧૭૮ : આરામશોભા રાસમાળા
२१७
વાય, ઉરઈ.
૨૨૦
ચુપઈ પાય લાગી મૂકાવઈ વલી, કરણ નાક છેદનથી ટલી, રાય-આદેસ નફર આવીયા, ગામ લેઈનઈ દેસપટ કીયા. રાજારાણ પ્રેમ અનંત, ખાઈ પીયઈ સુખ વિલસઈ કંત, દેવકનાં સુખ ભેગવઈ, દિવસનિસા ઈણિ પરિ ગઈ. ૨૧૮ રાણી બઈઠી રાય સમીપ, એક દિવસ કહઈ, “સંભલિ ભૂપ, પહિ[૧૦]લું ધુરિ હું દુખણી હતી, હિવડાં સુખની પ્રગટી રતી. ૨૧૯ જ્ઞાનવંત ગુરુ આવઈ જસિઈ, કર્મવિપાક હું પૂછ3 તિસિઈ, રાયરાણી વાત ઈમ કરઈ, આવી વનપાલક ઉચરઈ. “ન્યાની ગુરુ આવ્યા મહારાજ, ચંદનવન ઉઘાનિઈ આજ, પંચ સઈ સાધુ સહતિમાં પરિવર્યા, વીરચંદ્ર આચારિજ ગુણભર્યા.” ૨૨૧ રાય હરખુ રાણી કહઈ સાર, પ્રીતદાન દીધઉ સિણગાર, રાજારાણું સહુ પરિવાર, વિવંદન જાઈ હરખ અપાર. ૨૨૨ ઋષિવંદન કરી બાંઠા જિસઈ, ધર્મઉપદેશ દઈ મુનિવર તિસઈ, દાન સીલ તપ ભાવ જ ધરઇ, સ્વર્ગપુરિનાં સુખ અણુસરઈ. ૨૨૩
લેક બલે રૂપ યશઃ કીર્તિ, પાંડિત્ય પ્રિયસંગમ, વપવર્ગલમીશ્ચ, ધર્મોણ જાયતે”
૨૨૪ ચુપઈ અમૃતવાણિ સાંભલિતા રાય, હરખિઈ મુનિવર લાગઈ પાય, રાણી કહઈ, “મિઈ દુખસુખ થયું, પરભાવિ તે મિઈ સ્યુ કર્મ કર્યઉ.” ૨૨૫ મુનિવર કહઈ, “રાણ, તું સાર, પરભુવિ કીધઉ ધર્મ અપાર, જ્ઞાની કહઈ, રાણી સાંભલઈ, ત્રીજુ ખંડ ઈણિ પરિ મિલઈ. ર૨૬
ચારિ ખંડ ચતુરાઈ કરી, રચીયુ એ પરબંધ, કહઈ કવિયણ ભવિયણ સુણ૩, જિમ છૂટો ભવબંધ. ઈતિ આરામસભાચરિત્રે તૃતીય ખંડ પ્રબંધ સંપૂર્ણ
૨૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org