________________
૨૦૯
છે. પંજાષિઃ ૧૦૭ તવ નેહ ધરતી રાણી, વલી બેલઈ મધુરી વાણું, “મુઝ જાવા દુ તુહે આજ, કોઈ કારણ છઈ, મહારાજ” ર૦૫ તિહાં કારણ પૂછઈ ભૂષ, “સામી, કહિસ્ય કાલિ સરૂપ રાજા કહઈ, “હાથ ન છડું, તુઝ કાલિ કેણી પરિ તેડૂ. ૨૦૬ મુઝ હાથિ ચડ્યું ચિંતામણિ, કિમ નાખું છું તે, કામણિ, જે કાલિ ક[ખ]હિતાં તે આજ, તુહે કહિયે મુંકી લાજ.” ૨૦૭
તે વાત કડિતાં કંતા, તુહુ હેરાઈ મોટી ચિંતા.” રાજા કહઈ, “સાંભવિ રાણી, એ વાત કિધઈ પીઉં પાણી. ૨૦૮ ધરમૂલ કહઈ વરતાંત, “તુમહે સાંજલિ , મોરા કંત, મુઝ મા મંગેઈઈ ધઉં, વલી દુખ એણું પરિ દીધઉં.” ઈમ કહિતા ઊગ્યું સૂર, તવ દેવ ગયુ તે દૂર, મૂયઉ આગલિ પડીયુ સાપ, “મુઝ છડી ગયઉ તું, બાપ.” તે વિલાપ કરંતી રેતી પછઈ ધરણિ પડી તે ઢલતી, વાય શીતલ કર્યું ઉપચારિ, ભૂપતિ કહે , “સાંભલિ નારિ. તુઝ દરસન પામ્યું દુર્લભ” કહઈ રાણી, “સુણિ વાલંભ, સામી સાનધિ કરતઉ હવ, તે છાંડી ગયુ મુઝ દેવ.” રાય લઈ, “તે સ્યુ કી જઈ, માણસભવલાહ લી જઈ,” ઈમ રોતી દુખસુખ ધરતી, તે રાય પાસિઈ રહિ રમતી.
ચુપઈ કેપિઈ રાય ચડ્યુ તણિ વારિ, થાંભઈ બાંધી ધૂરત નારિ, કહઈ રાણે, “એહનઈ મારસ્વઈ,” બહિન ભણી મુંકાવઈ તિસિઇ. ૨૧૪ “નાક કરણ કર છેદ વલી, ભટ્ટ ભટ્ટાણી જઈ કાઢઉ મિલી,” કહઈ રાણી, “રાય, સંભલિ વાત, મુઝ માતા, એ મુઝ તાત.” ૨૧૫
૨૧૦
૨૧૧
૨૧૩
ઉત્તમ અતિહિં પરાભવ્યઉ હિયડઈ ન ધરઈ કેંસ, છેદ્ય૩ ભેદ્ય દંડવ્ય, મધુર૩ વાજઈ વંસ. ૧૨.
૨૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org