SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ : આરામભા રાસમાળા તવ મસ્તક મુંઆલ થકી, મુયુ નાગ પડઈ તિહાં એક” હાલ: પાછલી સામેરી સુરને વચન કરી પ્રમાણે, આકાશિઇ ચાલી વિમાણ, જવ રાજમંદિર તે પુહુતી, સુત સૂતે તિહાં મુખ જતી. ૧૯૨. લઈ લઈ વલી હૂલરાવઈ ગીતગાન કરી સંભલાવ, તેણિ કામિ વલી પઢાયુ, ફલફૂલપગર તિહાં માંડ્યું. ૧૯૩ ઈમ બાલક રમાડી નિજ હામિ, ગઈ દેવપ્રભાવિ આરામિ, ધાવિ જાગિ થયઈ પ્રભાતિ, “ફલકૂલ કિમ આવ્યા રાતિ.” ૧૯૪ જઈ ધાવિ રાજા સંભલાવ્યુ, રાય હરષ ધરી તિહાં આવ્યું, ફલકુલ દીઠાં તે વનનાં, રાણું [ક] કહઈ, “મઈ આપ્યાં તિહાંનાં.” ૧૫ રાય કહઈ, “તે આજ વન આવઈ,” તે બેલી, “દિવસઈ નાવઈ, સામી, રાતિ પડઈ આણેવ, વિશ્વાસ” કહઈ રાય એહવઉ. નરપતિ કહઈ, “સાહસ એષા, એ સાચું લઈ કઈ મરષા, હવઈ કઉતિક જેઈઈ તિ, તૂ સંતોષ હુઈ મુઝ જાતિઈ” ૧૯૭ ઈમ ચિંતઈ બીજઈ દિન રાય, આરામસભા આવી તિમ જાય, રાય દીઠું તમ જ સરૂપ, મુંહતે કહઈ કારણ ભૂપ. ૧૯૮ દિન ત્રીજઈ રાજા રહઈ રાતિ, કરવાલ લેઈ એકાંતિ, આરામસભા તિમ આવી, ભૂપિઈ દીઠી તે મનિ ભાવી. “અહો સુંદર એ મુઝ નારી, પિલી નારિ કોઈ ધૂતારી,” વલી જેઈઈ એહનું સરૂપ, પ્રમેહ થયુ અતિ ભૂપ. રાણી દેવીની પરિ જાય, રાજા દેખી હાથ ઘસાય, ઘર માહિ આવઈ મહારાજ, “આરામ આણક તુહે આજ.” ૨૦૧ રાય બેલઈ હઠ કરી ગાઢિઈ, તે કિઈ ડીલ ભરાણી તાઢિઈ, અતિ વલખી થઈ તે નારિ, વલી બેલ ન લઈ લગારિ. હવઈ દિવસ ચઉથઈ પટરાણી, નિજ પુત્ર રમાડઈ જાણી, વલી ફૂલપગર ભરી જાઈ, તવ ભૂપતિ બાહિઈ સાહઈ. રાય નયન ભરી તિહાં લઈ, “માહરઈ તુઝ સમવડિ નહી તે લઈ, પ્રિય, તૂ મુઝનઈ વિપ્રતારઈ, મિઈ તી દુહવી નથી તું લગારઈ.” ૨૦૪ ૧૯૯ ૨૦૦ ૨૦૨ ૨૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy