________________
વાય શીતલ કરઇ ઉપચાર, નરપતિનઇ વિરડુવિકાર, ચંદન ઘસીઘસી સીંચઇ, વલી આંખિ ઊઘાડી મીચ. સીંચતા થયું સાવધાન, પછઇ એલઇ તે પરધાન, “સામી, સ્યું તુમ્હનઈ કટ્ટ,” ભૂપતિ કહે, ‘જીવૂ ભૃષ્ટ.’’ પરધાન જંપઇ, ‘સ્યા માટે”, “એઇ ખાંભણુ પાડી વાટ, પરભવન એ ભટ્ટ વયરી, આરામસેાભા કણિ મારી. લેઈ બીજી સ્ત્રી કાઈ ભેજી, તે ઊપરિ નાવઈ હેજી, મહિતા, કડુ હવઇ કમ કીજઇ, ઉલંભા દૈવનઈ દીજઇ.’’ [૮૫] મંત્રીસ્વર કહ્યુઇ, સુણિ રાય, એ રાણી કુઇ ન મરાય, એહની સાધિ કરતા દેવ, કાંઇ કારણ ઈદ્ધાં છઇ હેમ. સામી, મ કઉ સેાક લગાર, મિને સમર શ્રી નવકાર, ધર્મઇ સુખસંપન્ન હાસ્યઈ, પરમેસ્વર સાઢું જોયઇ.” ઈમ મહતઇ રાય સમઝાવ્યુ, મ`ત્રીશ્વર નિજ ઘરિ આવ્યુ, અન્ન પાણુ નિદ્રા ન કરઇ, નરનાથ એણી પરિ નૂરઈ.
૪. પૂજાઋષિ : ૧૯૫
કા
સસનેહી વહુ, મુઉ ન દીઠઉ કાય, સાલર કેરાં રૂખ જિમ, ઝૂરીઝૂરી પંજર હાય. વાહ્તાં તણુઇ વિયેાગઇ, મૂ યુ ન સુણીયુ કાય; વૈલિવિહાં પાનડાં, દિદિન પીલાં હાય. ધ્રુવઇ આરામસાભા તણુક, સુણિયા કથાવત ત, દિન ઝૂરંતી નીગમઈ, પુત્રવિરહુઇ એકાંત. નાગકુમાર વલત ભઇ, પુત્રી, સુણિ મુઝ વાત, તૂ કાં એહવી હંબલી,” “મુઝ પુત્રવિરહ, સુણ તા. તાત, સુણુઉ એ વીનતી, મુઝ સુત તુમ્હે દેખલાવિ,” “માહુરી સતિ” દેવ કઇ, પુત્ર જોઇ તૂ આવિ. પણિ આવે તૂ' ઊતાવલી, જિહાં નવિ ઊગ સૂર, સૂર્ય ઊગ્યઇ તદ્ધાં રહી, તુ અર્હુતુમ્હે દરસણુ દૂર. તિ વાર પછી મિલવુ નહી, તું વલી જાણે પરીક્ષા એક,
Jain Education International
For Private & Personal Use Only
૧૭૮
૧૭૯
૧૮૦
૧૮૧
૧૮૨
૧૮૩
૧૮૪
૧૮૫
૧૮૬
૧૮૭
૧૮૮
૧૮૯
૧૯૦
www.jainelibrary.org