________________
૫. રાજસિંહ : ૧૯૭
૧૧ [૧૧૫]
સુણતા એમ આલાપ, વિવિધ નરનારી તણુ, સારા રાયરાનું ઉલ્લાસિ, પામ્ય મંદિર આપણુ. સા. સાતભૂમિ આવાસ, વાસ દીઉ રાણી ભણું, સાવ ઊપરિ હિક આરામ, દેવપ્રભાવિ સભા ઘણું. સા પસણું જગિ જ સવાસ, આરામસભાનું ભલુ, સાવ પુણ્ય પસાઈ સંસારિ, પામી જઈ સુખ નિરમત્યું. સા.
૧૨ [૧૧]
૧૩ [૧૧૭]
આરામસભા ચૂં વિવિધ પરિ, સુખ વિલસઈ નરરાઈ, કાલ વતીત હ્રીંપકક ઘણુ, લીલામઈ નિરપાય. ૧ [૧૧૮] પાછલિ અગનિસર્મનઈ, જે હૂંતી બીય નારિ, તિણ પણિ જાઈ એગ સુતા અપછરનઈ અણુહારિ. ૨ [૧૧૯] અનુક્રમિ વધતી તે થઈ, વનવઈ ભરપૂર, તસ માતા ચિત્તિ ચીંતવઈ, દુધિષ્ટ અતિક્રૂર ૩ [૧૨] ઢાલ ૮ઃ રાગ માર. દેસણ નિસુણી જગગુરુ વીરની રે
એ ઢાલ (હવઈ પંચમી વાડિ વચારક) “પુત્રી માહરી અતિ મટી થઈ રે, પરણાવું કિહાં એહ, સુંદર ઘર ભણી રે,” વલી ચિતઈ તે ઈમ, મનિ આપણઈ રે, દુષ્ટ બુદ્ધિ મનિ આણિ, છઈ તે પાપિણી રે. ૧ [૧૨૧] “આરામસભા જુ, કિણ વિધિ મારીઈ રે, કરી કેઈ દાઈ ઉપાય, કાજ કરી સધારીઈ રે, તુ જિત્તસત્રુ ભૂપતિ, ગુણરંજીલે રે, પરણઈ પુત્રી મહિ, સહી અવધારીઈ .”
૨ [૧૨] ઈમ ચિંતવી તે બેલઈ, બાંભણ પ્રતિઈ રે, વાત એક અધારિ, સભા કારણઈ રે, સરસ મિટાઈ ઈડ, કાઈ કેલવી રે, આરામભા કીજિ, મૂકો” ઈમ ભણઈ રે.
૩ [૧૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org