SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ १४० ૧૪૧ ૧૪૨ ૧૪૩ ૧૭૨ ઃ આરામશોભા રાસમાળા કરઉ સજાઈ આણું તણું, રાણી સંગ્રેડ પીહર ભણી.” સામગ્રી કીધી અતિ ઘણી, સાથ દાસી સશ્રુષા ભણી, જનક-સુતા ચાલ્યા જેતલઈ, ઘરિ વધામણું દીધી કેતલઈ. ઘરિ પાછલિ વાડી છઈ જિહાં, કુયુ ખણવઈ ધેજી તિહાં, નિજ-પેટ-સુતા ઘાલી બ્રૂયરઈ, રાણી ભણું સામહીયું કરઈ. આવી પુત્રી પોલિટુયારિ, કપટ સહિત હરખી તણિ વારિ, મહેમાહિ કેઈિ વલગીયા, ઘરિ આવીનઈ અલગ થયાં. દિન કેતલઈ બેઉ જનમીલ, નગરમહોછવ ધી જઈ કી, દેવલોકથી જાણિ અવતર્યું, એક રાજબીજ લક્ષણગુણભરૂ. એક દિવસ દાસી કિહાં ગઈ, સરીરચિંતા ઊતાવલિ થઈ, મંઈ સાથઈ થઈ જાય, [૭૭] વાડી ફૂયુ ગઈ તણિ ડાય. રાણી ચિતઈ, “માતા સુણઉ, કેતા દિન થ્યા કુયુ ખણ્યા,” મા બેલી, “તુઝ આવણુ ભણી, કૂ ખણાવ્યું કારણ ગણી. દૂર નીર વિષ ઘાઈ કેય, મુઝનઈ તે વિમાસણ હોય, દેખીસોખી હુઈ માહારાજિ, સુધ નીર તુઝ પીવા કાજિ.” તવ બેટી કૂય જેવા કીધ, પગ ઝાલીનઈ ઠેલી દીધ, પડતાં નાગ સમયુ તતકાલ, કરિ ઝાલી રાખી તણઈ બાલ. દેવિ ભવન કુયા માહિ ધર્યું, આરામસભા વાસ તિહાં કર્યું, વન સઘલ કૂયા માહિ ગયુ, બીજુ ખંડ ઈણિ પરિ ભયુ. ૧૪૪ ૧૪૫ ૧૪૬ ૧૪૭ ૧૪૮ ચારિ ખંડ ચતુરાઈ કરી, રચીયુ એ પરિબંધ, કહઈ કવિયણ ભવિયણ સુણ, જિમ છૂટ ભવબંધ. ઈતિ આરામસભાચરિત્રે દ્વિતીય ખંડ પ્રબંધ. ૧૪૯ ૧૫૦ વલી ત્રીજા ખંડ તણઉ, કહિસું વિગત વિચાર, તે સંભલિયે મન કરી, જે ગુરુમુખિ સુણ વિચાર. ૧૫૦ ચુપઈ કે દેવ તે ઊપરિ જિસઈ, રાણી કહઈ, “મુઝ માતા મસઈ,” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy