________________
૪. પૂજાઋષિ : ૧૭૩ નાગ ભણઘે, “કરસું એહ લેપ,” તે પગ લાગી સમાવઈ કેપ. ૧૫૧ આવી બાંભણિ ઘરિ જેતલઈ, નિજ પુત્રી કાઢી તેતલઈ, સૂયાવડિ તણઉ વેષ તે ધરી, પશ્ચંગ બUસારી તે દીકરી. ૧૫ર દાસી આવી પ્રતિચારિકા, નયન રૂપ લાવન નહી સંકા, તે પૂછઈ, “સામણિ, સુણ વાત, તુહ સરીરની કાં એ ધાત.” ૧૫૩ કહઈ સૂતિકા, “હું જાણું નહી, ચડઈ સાસ વપુ ધૂજઈ સહી,” દૂડી દાસી ધીજી ભણી જાય, તે આવી પૂછઈ, “કાં માય. ૧૫૪ રે પુત્રી, તુઝ કિસ વિરામ, કિઈ બાધા કઈ ચિત્ત નહી ઠામ,” કુઈ પેટ વિલાપ જ કરી, કપટપણું મન માહિ ઘરી. ૧૫૫ સૂ[૭]યાગ કઈ વાતપ્રકોપ, ઈમ કરતાં મિલીયુ બહુ લેક, ભૂત પ્રેત વંતર ઝડ વલી ડાકિણ સાકર્ણ મઈલી મલી. ૧૫૬ દેખી લોક કરઈ પિકાર, “મુઝ બેટિ, તૂ બોલિ લગાર, તુઝ ઊપરિ મુઝ આસા ઘણી, કાં દુખ દિઈ વયરણિ પાપણી.” ૧૫૭ ઈમ વલવંતી જઈ તે માય, “રે પુત્રી, તૂઝનઈ સૂ થાય, કપટ સહિત બેલઈ તે આપ, “વૈદ તેડુ, પુત્રીના બાપ.” વૈદ વાહર ભટ્ટ તવ કરી, આવ્યા વઈદ દીઠી દીકરી, નરખી ડીલ જેયુ હાથ, “રગ નહી એ કારણ, નાથ.” ૧૫૯ મંત્ર-યંત્ર-વાદી તેડીયા, ડાકડમાલ તેણઈ માંડીયા, રગ નહી, કારણ પણ નહીં, ઈમ કહી ઊઠી ગયા સહી. ૧૬૦ ઘરમાં કપટ ન જાણુઈ કેય, મા બેટી જાઈ તે સોય, હરખ સહિત હૂયાં બે જણાં, “કાજ આપણુ સીધા ઘણાં.” ૧૬૧
૧૫૮
ગાથા
રવિચરી ગહચરી, તારાચરીયં ચ રાહુચરીય ચ, જાણુતિ બુદ્ધિમતા, મહિલાચર ન જાણુતિ.
૧૬૨ દિન કેતલા ઈણિ પરિ ગયા, રાય-આદેશ મુહિતા આવીયા, આણ તણી સજાઈ તવ કરી, વુલાવી મન હરખ જ ધરી. દાસી બેલઈ, “સામણિ, સુણઉ, વન ન દીસઈ તે આપણુઉં, ધીજી કહઈ, “વન તરસું થયું, પાણી પીવા કૂયા માંહિ ગયું. ૧૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org