________________
૪. પૂજાષિ : ૧૭૧
૧૨૬
૧૨૮
૧૨.
વલતે નૃપ બેલ્થ હસી, “તું ભટ્ટ અબુઝ અયાણ, સૂર્યકિરણ જેવાં નહી, તે કિમ કરઈ પ્રયાણ.”
ચુપઈ ભટ્ટ સમઝાવી વુલાવીયુ, ઘરિ આવી વિસામુ લીયુ, તે દેખી બેલી બાંભણી, કહી વાત સઘલી તે ભણું. ઘેજી પાપણિ ચિંતઈ સહી, “થયુ મરથ માહર૩ નહી, વલી ઉપાય કરૂં ઘણું, આરામસભા મારણ તણુ.” તાલપટ વિષ આણ્ય જસિઈ, કર્યા અને હર ફેણ તસ્યાં, તે માહિ જવ વિષ ભેલીયુ, ધેજી બાંભણ બેલાવીયુ. ૧૨૯
એ ફેણા લઈ જા તુહે, કુમરીનઈ જઈ કહિયે જમે,” ભલઉ જેસી નારી ઊભડ, અનુકમિ જઈ પુહતુ તે વડ. ૧૩૦ જાણ્યું વિષફીણ અપહર્યા, નાગકુમારઈ બીજા ભર્યા, અનુકમિ આવ્યુ રાજદુવાર, વલી રાજનઈ કે જુહાર. ફેણા લેઈ આગલિ મૂકીયા, નરનાથઈ તે વહિચી દીયા, ભલભલા તે સઘલે કહ્યું, બાંભણ ઘરિ આવીનઈ રહ્યુ. વિપ્રી બેલઈ, “જસી સુણે, તિહાં વીતું મુખ આગલિ ભણુ, ફીણા તણી વાત તે [ખ] કહી, ગર્ભ અછઈ બેટીનઈ સહી.” ૧૩૩ ઘેવર કીધાં ત્રીજી વાર, વિષ ભેલીનઈ હરખ અપાર, નારી લઈ, “પધારો સ્વામિ, કુમારી હિવઈ આણનઈ કામિ.” ૧૩૪ આરામસભાનુ ગર્ભ જાણીયુ, વિષ સહિત બાંભણ મેહીયુ, જઈ બેટીનઈ આપે હાથિ, વલી તેડીનઈ આણે સાથિ. જ ન મેકલઈ રાજા કિમઈ, તઉ ત્રાગાલઉં કરજે સમઈ, પુત્રી તણી સૂયાવડિ કરી, ધર્મઈ આપણુપું ઊધરી.” હિવ પૂરવ રીતિ બાંભણ ગયુ, જઈ રાજાનઈ બેલાવીયુ,
મેકલિ બેટી, મ લાઈસ વાર, કિઈ કરસું બાંભણ આચાર.” ૧૩૭ “તું મૂરખ કાં બાંભણ થાય, રાયદારા કિમ પીંહર જાય, ગલું મારવા કાઢી છૂરી, મુહતઈ હઈઈ વિમાસણ કરી. ૧૩૮ મહિતુ કહઈ, “રાજા, સુણિ વાત, એ બાંભણું કરસઈ નિજ ઘાત,
૧૩ર.
૧૩૫.
૧૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org