________________
૧૧૩
૧૧૪
૧૭૦ ? આરામભા રાસમાળા કર્મધર્મને મહિમાગુણિ, હું આવ્યું એહ ધરતી ભાણ, વિષ-લાડૂ કાઢી અપહર્યા, બીજા અમૃત ભેલી ભર્યા. ભટ્ટ જાગી ઊઠી ચાલીયુ, જોઈ મુદ્રા કુંભ માથઈ લીયુ, અનુકમિ આબુ પિલિયાર, જઈ રાજાનઈ કરઈ જુહાર. રાય સસરઉ દીઠઉ જસિઇ, સિંઘાસન ઈસણ દિઈ તસિઈ, કુશલ ખેમ નરપતિ પૂછીયુ, આસરવાદ દેઈ બઈસીયુ. ૐ ભૂર્ભુવઃ સ્વસ્તિ સ્વાહા ઈતિ ઊચારપૂર્વકમ, ચિરં જીવ ચિર નંદ, ચિર પાલય મેદિની ચિરમશ્રિત કાનાં, પૂરય – મોરથાન
૧૧૫
૧૨
૧૧૭
૧૧૮
૧૧૯
૧૨૦
કુશલ ખેમ બાંભણ કહુઈ, તિઈ તૂઠઈ મહારાજ, “ઘણે દહાડે આવીયુ, બેટી મલવા આજ.” ઘઉ લેઈ ઘરમાં ગયુ, બેટી પ્રણમઈ પાય, “તવ માતાઈ વીનવ્યં, પુત્રી એ તૂ ખાય.” રણુ રાય પ્રતિ વીનવઈ, “નિસુણુ મેરા નાહ, મુદ્રા છોડું કુંભની, દgઈ જે આહ.” રાજા બેલઈ, “હે પ્રીએ, માહરલે કહણ મ જોય, તુમ સમવડિ મુઝ કે નહી, તિઈ કીધઉ તિમ હોય.” મુદ્રા છોડિ ઊઘાડીયુ, ગંધ પ્રગટયદિક]ઉ તે કુંભ, લાડૂ કાઢી આરોગીઉ, એ મૃત્યકિ દુર્લભ. રાજા મનિ હરખત ભયુ, “મોદક અપૂરવ એહ, સઘલી રાણીનઈ જઈ આપજે, તું લાડૂ ઈકેકુ એહ.” આરામસભા વતું કહઈ, સામીવચન પ્રમાણ લાડૂ જઈ તિમ આપીયા, તે ખાતાં કરઈ વખાણ. “ધનધન તવ માતા ભલી, મોદક કીધા એહ.” મહિમા સઘલઈ વસ્તરી, ખાય વખાણઈ તેહ. અગ્નિશર્મ બાંભણ કહુઈ, “પુત્રી મિલવા કાજ, એહની મા અલજઉ કરઈ, તૂ મેકલિ મહારાજ.”
૧૨૧
૧૨૨.
૧૨૩
૧૨૪
૧૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org