________________
૧૦૦
૧૦૧
૧૦૨
૧૦૩
૧૦૪
૪. પૂજનષિ : ૧૬૯ આદરભગતિ ઘણી કરુ, જિમ આપણનઈ ભ. માતપિતા બેટી વલભ, એ જાણઈ સહુ કેય, તેહ ભણું કાંઈ મોકલે, હિયઈ વિમાસી જોય.” “જે જેઈઈ તે તિહાં અછઈ,” ભટ્ટ ભણઈ, “સુણિ નારિ, કપૂરિઈ કુગલા કરઈ, દિન પ્રતિ દશ વાર.” ધૂતારી બાંભણિ ધખી, “કર પણ મૂરખ તૂ નાહ, પીહરની વાંછા કરઈ, નહી અણુરૂં તાંહ.” આગ્રહ જાણ સ્ત્રી તણો, વલી જેસી બોલ્યુ તેહ, “જિમ જાણઈ તિમ તૂ કરેહ, હું નવિ જાણું એહ.” દ્રવ્યગ મેલી કરી, હિયડઈ હરખ અપાર, લાડૂ કીધા સંઘકેસરા, વિષ ભેલ્થ તણિ વાર.
ચુપાઈ કોઈ ઘડઈ લાડૂ ઘાતીઆ, બાંભણનઈ સંભાલી દીયા, મુહ બાંધી વલી મુદ્રા કરઈ, “તું લઈ જા બેટીનઈ ઘરિઇ.” ૧૦૫ આદર કરી બેલી તવ નારિ, “જેસી, માહરુ વચન અવધારિ, જઈ બેટીનઈ કહેજે સહી, તૂ ખાજે બીજાંનઈ નહી. બીજા ખાય તે નિંદા કરઈ, રાજ મહિ અપજસ વિસતરઈ, એ ગ્રામીણ ન જાણ કિસ્યું, એણે વાતઈ મુઝ થાઈ હસૂ. ૧૦૭ ભટ્ટ ભેલ કુલ છ નારિ, સરલપણું શેડૂ સંસારિ, એકાકી બાંભણ ચાલીક, માથઈ ઘડુ લેઇનઈ દીયુ.
૧૦૮ દિન [૫] કેતલઈ આવ્યુ તિહાં, પાડલપુરનું વન છઈ જિહાં, વિડ અને પમ દીઠઉ જિસઈ, બાંભણ સૂતે નિદ્રાવસઈ તિહાં પહિલ આવ્યું તે સાપ, દીઠઉ આરામસભાનુ બાપ, અવધિજ્ઞાનઈ જોયું અમું, “ઈહાં સૂતુ એ કારણ કિશું. જાણ્યું તે માતાનઉ કપટ, વિષ-ભેલા મેદક છઈ ઘટ, આરામસભા મારણે ભણી, મા મંગેઈનઈ ત્રેવડ ઘણી. ૧૧૧ નાગદેવ મન ચિંતા કરઈ, મુઝ થકાં જુ કુમારી મરઈ, તઉ મહિમા મારી હુઈ કિસી, એ ઊપનારી મુઝ મનિ વસી. ૧૧૨
૧૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org