________________
૧૬૮ : આરામશોભા રાસમાળા તરણા લઈ તે સાંભલઉ, મન માહિ ગાઢઉ આમલઉં, “એ અમૂલિક રાણું થઈ, રાજા એ ભેગવસઈ જઈ.” હવિઈ છોકર બેલઈ તે ઘણુ, “ફલ લહીઈ એ વૃક્ષહ તણાં, તઉ મીઠાં અતિસુંદર હોય, આંબા કેલિ બીજેરાં જેય.” વૃક્ષ અને પમ ફલ જઉ દીયઈ, લેક ઘણેરા હરખિત હઈય, વનફલ ખાય, દિઈ આસીસ, “રાજા જીવઉ કેડ વરીસ.” ઈસ્યા વચન રાજા સાંભલઈ, પાકાં ફલ ઊપરિથી ગઈ, મેઘાડંબર કીધઉ છત્ર, ભૂપતિ આગલિ નાચઈ પાત્ર. ધવલઘરે રજા આવીઉ, દીન અનાથ માગઈ તે દીયુ, કરઈ માવજન વધામણ, રાય અમેરી આપઈ ઘણું. કરી અજાચિક મૂકીયા, ડગલા ડેટી વિપ્રનઈ દીયા, અહવ-સુહવ ઓઢઈ ઘાટડી, આપઈ રાજા મેતી-જડી. રાજારાણી વિલસઈ સુખ, કહી તેહનઈ નાવઈ દુખ, પૂરવ પુન્ય તણુઈ પ્રમાણુ, કવીયણ કહઈ તે ગુરુની વાણિ.
કેતા દિન ઈણિ પરિ ગયા, હવઈ સાંભલુ વરતત, અગ્નિસરમ બંભણ ઘરણિ, વલી બીજી બેટી જર્ણત. અનુકમિ યૌવન પરિવરી, કમલવાસિની દેવિ, મા એપિક]હની ચિંતા ધર, વર પરણવા હેવિ. “આરામસભા જુ મરઈ, તુ એ પરણઈ એહ રાય, આરામસભાનઈ ગુણિઈ, મુઝ પુત્રી સુખશું થાય.
ડઉડઉ કારણ મસિ કરી, સઉકિ સુતા મારેવિ” માતા પાપ ઈમ ચીંતવી બંભણ પ્રતિઈ ભણેવિ.
આર્યા મૃગમીનસજનાનાં, તૃણજલસંતેષવિહિતવૃત્તીનામ, લુબ્ધકધીવરપિશુના, નિષ્કારણરિણે જગતિ.
“સામી, સુણિ મુક વાતડી, બેટી આરામસભ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org