________________
૭૫
૪. પૂજાઋષિ ઃ ૧૬૭ કરઉ સજાઈ વીવાહ તણું, જિમ સુખ હવઈ રાજા ભણી,” લગન જેવાડઈ પંડિત જિહાં, “એહ જ મૂહૂરતવેલા ઈહાં.” ૭૩ આલેની વાંસે કરી, રાય પર ગંભણદીકરી, વીવાહ કર્યઉ ડિઈ મંડાણ, જાણે મહીયલ ઊગ્યુ ભાણે. સિરિ ઊપરિ સોભાઈ આરામ, એ રાણીનઉં એ જ નામ, રાજાનું મનમાન્યું કીધ, આરામસભા નામ તે દીધ. રાજા ભણઈ, “સુસરા ભણું, બાર ગામ આપવું ઈહ ગણી, ખાઈ પીયઈ ધન વાપરઈ,” રાય બાંભણુની સભા ધરઈ. રાયરાણી બઈઠાં ગજબંધ, જાચિકજન બલઈ પરબંધ, વન ઊપરિ છાહિંડી કરઈ, રાણી દેખી રાય મનિ ઠરઈ. તિહાં થકી રાજા ચાલીયુ, પાડલપુર પાસઈ આવીયુ, નગરમહાછવ મહિતુ કરઈ, ફૂલપગર માલી તિહાં ભરઈ. ખર જિમણ ડાબી ભઈરવી, ઉદે ઉદો કરી ગિણિ લવી, નીલચાસ તરણ બાંધીયુ, રાજાનુ મન આણંદીયુ. દુરગા ગણેસ કરવઉ મિલી, જિમણું બઈઠાં લઈ વેલી, સુભ ડાબાં જિમણું બેલીઈ, દૂધ માહિ સાકર ભેલીઈ. અહવ-સુહવ અક્ષાણું લઈ, તે આગલિથી વેશ્યા ગઈ, માથઈ કુંભ આવઈ કુયરી, રાય વધાવ્યઉ ચેખઈ કરી. ઈસ્યા અમૂલિક સુકન જોઈ, રાજા બેલઈ અવિચલ હેઈ, સુહણ ગાંઠિ બાંધી સંચરઇ, પુરપ્રવેસ રાજા તવ કરઈ. નગરક જેવા આવીયુ, ભૂપતિ દેખી હરિખિત થયું, નારિ અમૂલિક દીઠી જાસ, બઈડી સહઈ રાજા પાસિ. [૪] નરપતિ આવ્યું નયર મઝારિ, તલીયારણ વરિઘરિ બારિ, નગર માહિ ચૂડી ઊછલઈ, હરિનઈ દેહરઈ ગાગરિ ગઈ. ૮૪ માહજન મિલી આવ્યઉ તતકાલ, સ્થવિરા તરૂણા અધિવધિરા બાલ, રાજા દેખી કઈ જુહાર, ગરઢા કહઈ તે સુણ વિચાર. કહઈ ગરઢા, “પરભવનું પુન્ય, રાણ પામી જેહ રતન, દાન સીલ તપ ભાવ જ કરઉ, તેહ થકી સુરસુંદરિ વર”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org