________________
૧૬ ઃ આરામશોભા રાસમાળા ગાય વાલવા ઊજાણું જાઈ, વન ઊપરિ નઈ છાંહડી થાઈ, રાજવર સવિ અલગ પડયા, વનિ બાંધ્યા ઘેડા ત્રાપડયા. ૬૧ રાય વિમાસઈ, “કારણ [૩] કિસ્યું, વન ચાલ્યું તે કુતિક જિસું” મહિતે બેલઈ, “રાજા સુણિ વાણિ, એ મહિમા કુમરીને જાણિ.” ૬૨ પ્રધાન બલઈ, “હે કુમરી, ગાય અણુવ8 આદર કરી,” શુભટ મેકલ્યા કરી અસવાર, “આણક ગાય, મ લાઉ વાર.” ૬૩ વિપ્રસુતા તવ પાછી વલી, સરિ ઊપરિ વન આવઈ મિલી, રાજા હિયઈ વિમાસઈ સહી, “એ કંથારી પરણી નહી.”
કાવ્ય વામનાષ્ટકંતી પ્રવિરલકુસુમ કેશભારં કરેણ, પ્રશ્ન ચત્તરીય રતિપતિગુણ મેખલાં દક્ષિણેન, તાંબૂલં ચોદુઝિરંતી પ્રહસિતવદના મારુતં પ્રાર્થયંતી, બિઓછી પરિપૂર્ણચંદ્રવદના ગાલિની બાલિકા.
ચુપઈ રાજા મનિ ચિંતાતુર થયઉં, “એ પરણવું તે હું જયઉ,” મહિલઈ મન રાજાને લહ, કન્યા પ્રતિઈ બેલ તવ કહુ. ૬૬ “હે સુંદરે સેભાગણિ નારિ, એ રાજાનઈ કરિ ભરતારિ, કુમરી લઈ, “સુણે મુઝ વાત, અગ્નિસરમ બ્રાહ્મણ અડું તાત.” ૬૭ મંત્રી રાજાનઈ આદેસિ, નયર માહિ તવ કરઈ પ્રવેસ, પૂછી બ્રાહ્મણનઈ ઘરિ જાઈ, બ્રાહ્મણ દેખ હરખિત થાઈ. આદરમાન દીધાં અતિ ઘણાં, ખાટપાટ મેહાં બેસણાં, મુહતઉ બેલઈ મધુરી વાણિ, “બ્રાહ્મણ, મ કરસિ ખીંચાતાણિ. ૬૯ તાહરી બેટી રાય પરણાવિ, જે જોઈ તે માગી લાવિ,” કર જેડી બ્રાહ્મણ બલીયુ, “એ બેટી રાજાનઈ દીયુ. હિવઈ અમ્હારાં સરીયા કાજ, " બેટી પરણુ મહારાજ, હું સેવક સામી, તુમ્હ તણઉ, વિવાહન છઈ ઉઘમ ઘણઉ. વેગ કરી વિવાહ મેલીયુ,” [૪]ઈ બંભણ રાજ મેલીયુ, રાજા બલઈ, “મ કરુ કાણિ” જેસી જઈ મધુરી વાણિ. ૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org