________________
૪. પંજાઋષિ : ૧ વલસરી વાલી વલી, કેસુ જાય સેવંત રે, ફૂલ પરિમલ મહિમહિ, કુંપલ પત્રફલવંત રે. કે ફૂલફલ છહ રતિ તણ, દેખી ચિત્ત સહાવિ રે, [૩૬] ઈસુ આરામ સુરિશું કર્યું, પૂરવ પુન્યપ્રભાવિ રે. કે.
દેવ ભણઈ, “પુત્રી સુણઉ, જિહાં તું તિહાં આરામ, કષ્ટ પડઈ મુઝ સમરિજે,” સુર પહુત નિય ઠામ. વનફલ તે આરોગી કરી, સીતલ વારિ તિ પીધ, ભૂખતરસ સવિ ઉપસમી, જીવી સફલ તણિ કીધ. ચારિ ખંડ ચતુરાઈ કરી, રચીલે એ પરિબંધ, કઈ કવીયણ ભવિયણ સુણઉ, જિમ છૂટઉ ભવબંધ.
ઇતિ આરામભાચરિત્રે પ્રથમ ખંડ. હવઈ બીજા ખંડહ તણી, કથા કહું વિખાત, વિદ્યુતપ્રભા સુખ પામીયાં, તે સંભલિયે વાત.
ચુપઈ સાંઝ સમઈ છે ચારી કરી, ઘરિ આવઈ આરામ જ ધરી, જિમવાનું મા કહઈ તે સહી, બેટી કહઈ, “મુઝ ભૂખ જ નહી.” પપ સૂતી ઊઠઈ વિઠાણુઈ વાઈ, ગાઈ લેઈનઈ સીમઈ જાઈ, ગૌ ચારઈ નઈ વન માહિ રમઈ, ઈમ કરતાં દિન કેતા ગઈ. પદ એક દિવસ સૂતી વનિ જિસઈ, પાડલપુરને રાજા તિસઇ, દેસ સાધીનઈ પાછલઉ વલ્ય, વાડી આગતિ થઈ નીકલ્યઉ. ૫૭ વન અપૂરવ દીઠું તામ, કટક ઊતારઉ એણઈ ઠામ, હય ગય રથ પાયક ઊતર્યા, વૃખ્યમૂલ-ડાલિઇ પરવર્યા. જિતસિતુ રાજા એ વલી નામ, સીંઘાસણ બઈઠઉ અભિરામ, પાયક પરઘઉ સઘલુ મિલી, તે બઈઠા ઠામઈ અટકલી. વનફલ ખાઈ રામતિ કરઈ, હાથી ઘોડા સબદ ઊચરઈ, સબદ સુતાં જાગી બાલ, ગાય ત્રાડીનઈ થઈ વિકરાલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org