________________
૧૬૪ ઃ આરામભા રાસમાળા સંકારહીત બાહિર નીસર, દેવસરૂપે પ્રગટ તે કરઈ, “સત્યવંત તૂ સાહસ ધામ, તું સમરે મુઝ ઊપનઈ કામ.” ૩૭ દેવ કહુઈ, “[૨ખ તું ઊપગારી મુઝ, તે ભણ તુઠઉ છું તુઝ, માગિ વર મે ટઈ મંડાણ, જે માગઈ તે કરું પ્રમાણ.”
વિપ્રસુતા વલતું ભણઈ, “જઈ તું તુઠઉ દેવ, ગાય ચારું છાહિ રહું, તું કરજે દેવ.” દેવ કહઈ, “માગ્યું કિસઉં, છાંહિયાનું ઢું નામ, વલતું ફેરી માગજે, વંછિત પુરઉં કામ.” કુમરી કહઈ, “તું તાત મુબ, લેગ નિલાડિઇ હોય, સૂર્યકિરણઈ તાપવી, તૂ મુઝ છહિયુ દેજે સોય.” દેવ કહઈ, “એ બાલિકા, માગી ન જાણઈ સોય, હું એણી પરિ આપણું, જિમ એહનઈ સુખ હોય'
અમોઘા દેવતાવાણી, અમોઘ ઘનગર્જન, અમેઘ રાજ સન્માન, અમેઘ જિનભાષિત.
દેવ વિમાસ ચિત્ત ચું, સરિ ઊપરિ આરામ, બઈ સઇ સુથઈ હીંડઈ જિહાં, તિહાંતિહાં ફરઈ આરામ,
હાલ : શ્રી યતિમારગ આદરી તથા પ્રાણજી એ ઢાલ આંબા મારિ મોરીઆ, રાયણ કેલિ જબીર રે. નાલી બર નારંગી ભલી, સોપારી જાંબુ બીજોર રે. કોયલડી ટહૂકા કરઈ, કેતકી ભમરગું જાર રે, પાડલિ પરિમલ મડિમહિ, રૂડા દ્વાખભંડાર જે. કે. આંણું દાડિમ અમૃત ખજુરડા, ખારેખ નિમજ બદામ રે, કઉઠ કરમદા ટીંબરૂ, વડ પીપલ સુરહી નામ રે. કે. ચંદન ચંપક માલતી, જાસુ લાલ ગુલાલ રે, પારિજાતક ભલઉ મગરઉં, દુમણો મરૂઉ તમાલ રે. કે.
४७
૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org