________________
૪. પૂજા ઋષિ : ૧૬૩ રૂડું ભેજન નવિ લ, વલી નિદ્રા નહી રતિ, ભિક્ષાચાર-કુલ-ઊપની, વલી બ્રાહ્મણની જાતિ.” ઈમ દુખ સહુતી વધતી, વરસ બારન[નિ સાધિ, ગૌ ચાવંતી સીમ માંહિ, સૂતી સુખિ સમાધિ.
સુઈ સામવરણ નઈ મોટી કાય, રાતાં લોચન ભય સુભાય, નાઠ બીહત આબુ સાપ, કુમારી [ક] સૂતી છઇ તિહાં થાપ. ૨૬ નાગકુમાર અધિષ્ઠત દેહ, મનુષ્યભાષા વલી બેલઈ તેહ, “ઊઠિઊઠિ કુમરી તું છઈ સતી,” નાગ લઈ તે કારણ વતી. ર૭ કુમરી જાગી તેણી વાર, અહિ દીઠઉ પણ ન બીહઈ લગાર, નાગ કહઈ, “મુઝ સરઈ રાખિ, તું લઈ લેઈ ઢાંકી રાખિ. ૨૮ પાપી કેડઇ આવઈ ગારડી, મંત્રવાદી નઈ વલી છઈ જડી, તે પાપી ઝાલી રાખસિઈ, કરંડિઈ ઘાલી લેઈ જાઈ સઈ. હે છે, હું નાગકુમાર, દેવ અધિષ્ઠત અછું અપાર, ગારુડવિદ્યા દેવી તણી, આણ ન લેપી સ તેહ તણું. તેહ ભણે પાપી ઝાલસઈ, કરંડ માહિ ઘાલી રાખસિઈ, સરણઈ આવ્યું હું તુઝ સાખિ, એહ કષ્ટથી તે મુઝ રાખિ.” ૩૧ વિદ્યુતપ્રભાઈ બેલઈ લીયુ, નિશંકપણુઈ ઢાંકી મૂકીયું, એતલઈ આવ્યા ગરુડ તિહાં, વિદ્યુતપ્રભા બઈઠી છઈ જિહાં. ગાર્ડ પૂછઈ, “હે બાલિકા, નાગ આવ્યું તુઝ બઈઠાં થકા, જાત૩ દીઠઉ કહઈ તે ઠામ, તે ઝાલું અહે વઈ વિરામ.” બ્રાહ્મણપુત્રી બોલી વિસઈ, “હું સૂતી નિદ્રાનઈ વસિઈ, વાત મ પૂછિસિ હે ગારુડી, ઈહાંથી જા મ લાઈસિ ઘડી.” ૩૪ વાદી લઈ માડમાહિ, “આઘઉ ન ગયુ નાગ છઈ તાહિ” એક કહે, “એ સ્ત્રીની જાતિ, પાડઈ બૂબ કરાવઈ ઘાત.” ૩૫ આગલિપાછલિ ઈનઈ વલઇ, મનમાં ચિતઈ, “સાપ કુણ ગલઈ,” ઈમ ચીતવતાં આઘા ગયા, નામ પ્રતિ કુરિ કહુઈ, “ગયા.” ૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org