________________
૪. પૂજારષિવિરચિત આરામભાચરિત્ર
[૧] ધરિ દૂહા આદિ જિણેસર પાય નમી, શાંતી નેમિકુમાર, શ્રી પાસ વીર ઍવીસમઉ, વંદિઈ જયજયકાર, શ્રી ગુરુ ગૌતમ સમવડિ, શ્રી હંસચદ સુજાણ, ચરણકમલ ગુરુ વંદી કરી, કરસિ કવિત ઘ વાણિ. એક જ અક્ષર વંકડુ, જે ગુરુ તૂસા દેઈ, અંધારઈ જિમ દીવડઉ, ફરિફરિ જોતિ કરેઈ. ધરમ ધણકણ સંપજઈ, ધર્મઈ લીલવિલાસ, ધર્મઈ સુખસંપતિ મિલઈ, ધર્મદં પૂગઈ આસ. દેવ ગુરુ ધર્મ આરાધી કરી, કીજઈ જનમ પવિત્ર, તે સઘલઈ સુખ પામીઈ, એણઈ ભવિ પરભાવિ મિત્ર. પુણ્ય થકી વલી પામીઇ, પૂરવ-ભવ-સંબંધ,
સુર આવી સાનધિ કરઈ, રાજરધિ વલી દીધ, તીર્થ પૂજ્યા પ્રભાવના, સાહમીવત્સલ કીધ.
તેહ થકી તિણિ પામીયુ, આરામસભા નામ.
ચુપઈ કુણ આરામસભા તે નામ, કિમ પામ્યુ સુરસંપદ નામ, જિનપૂજા વત્સલ સામી તણઉકે, ભગતિભાવિ કીધ તે ભણઉં. ૯ જંબૂ ભરત કુસાઢ દેસ જિહાં, ગામ થલાશ્રય વસઈ વલી તિહાં, જે જન પ્રમાણ વૃક્ષ તિહાં નહી, કુસતરણું છઈ ઝાઝાં સહી. ૧૦ અગનિસરમ બ્રાહ્મણ તિડાં વસઈ, વેદ ચારિતુ જાણ છઈ તિસઈ, જવલનસખા તસુ ઘરિ બ્રાહ્મણ, રૂપવંત માંહિ સીમા ભણી. ૧૧
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org