SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ : આરામશોભા રાસમાળા નિજ સુત મલયસુંદરનઈ આપીયલ રે, તે નગરીનઉ રાજ, આરામસભા સું લીધઉ સંજમ રાજયઈ રે, તે ગુરુ પાસિ અગાજ, જિણ ૨૬૧ અંગ ઈગ્યારહ ગુરુ પાસઈ ભણ્યા રે, જિતસત્ત રાય રિસી, ગીતારથ સંવેગી ગુરિ જાણી કરી રે, થાપ્ય ગચ્છસિસી. જિણ૦ ૨૬૨. જાણી ગ્ય આરામસભાનઈ સુંદરૂ રે, મહત્તણીપદ દીધ, રાયરિસી શું વિચારી મહીયલઈ રે, બહુ જન ધરમી કીધ. જિણ૦ ૨૬૩ અંતસમય દેઈ અણસણ ઊચરી રે, પામઈ સુરસુખસાર, તિહાંથી ચડી કરી માનવભવ લહી રે, જાસ્થઈ મુગતિ મઝારિ. જિણ૦ ૨૬૪ [૧૧કજિનપૂજાફલ એહવા ભવીયણ સંગ્રહી રે, હીયડઈ આણી રંગ, કરવી ભગતિ ઘણેરી શ્રી જિનવર તણી રે, આ ભાવ અભંગ.” જિણ ૨૬૫ સાસનનાયકના મુખથી સુણી રે, શ્રેણિક હરખ ન માય, વંદી પ્રભુનઈ પહુચઈ નિય ઘરઈ રે, તિમ સબ લેક સહાય. જિણ ૨૬૬ એ ગુરુ ચઉઠિમઈ પાટઈ વીરથી રે, ગચ્છનાયક જિણચંદ, ઈણિ કલિકાલઈ ગોયમ સામી સારિખા રે, દીપઈ તેજ દિણંદ જિ. ર૬૭ બબરવસનમણિ શ્રી શ્રી અકબરૂ રે, દીન દુની-પતિસાહ, જસુ ગુણ સંભલિ સંતનમુખ થકી રે, તેડ્યા અધિક ઉછાહ, જિણ ૨૬૮ ગુરુમુખિ ધરમવિચાર સુણી કરી રે, હફતહ રે જ અમારિ, કીની સયલ જિમમઈ જેણઈ ભાવ નું રે, જલચર જીવઉ વાર. જિણ૦ ૨૯ ખરતરગચ્છ-પરંપર મોટાં ગુર તણી રે, સંભલિ મનહિ ઉહાસ, જગપ્રધાનપદ ગુરુનઈ જેણઈ દીપતી રે, દીધઉ પ્રગટ પ્રકાસ. જિણ૦ ૨૭૦ એકઈ જીભઈ એહવા ગુરુ તણા રે, કિમ ગુણ કહાઈ અનંત, શ્રી જિનચંદ સૂરીસર જુગવરૂ રે, ચિર જીવઉ જયવંત. જિણ૦ ૨૭૧ ખરતરગચ્છનરેસર ગુણનિલઉ રે, શ્રી જિનચંદસૂરીસ, અંતેવાસી તેહ તણઈ ગુણ-આગલઉ રે, જ્ઞાનવિલાસ સુસીસ. જિણ૦ ૨૭૨ તસુ ચરણબુજ અહનિસિ ભમર સમઉ સહી રે, સમયપ્રદ સુરંગ, આરામસભા સંબંધ કઉ મન-ભાઉલઇ ૨, ઠાણા ગ્રંથ સુચંગ. જિણ ૨૭૩ સંવત "હવી બાણુ સસી રસ વછરાઈ રે, વાકાનેર મઝારિ, રાયસિંઘ રાજેસર રાજઈએ રચ્યઉ રે, સંભવતાં સુખકાર જિણ૦ ૨૭૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy