________________
૩. સમયપ્રમાદ ઃ ૧૫૯
૨૫૦
૨૫૧
૨૫૨
તિહાંથી તું ચવી કરી વિપ્ર તણી સુતિ એહ, હૂઈ ભરવન લાવન સુંદર ગેહ. મિથ્યાત્વઈ મહિત કુલધરનઈ ઘરિ પાપ, કીધઉ તઈ જિતલઉ તેહ તણુઉ એ વ્યાપ, વલિ માણભદ્ર ઘર કીધઉ ધરમ મહંત, તિણુઈ પરભાઈ પામ્યા સુખ અનંત. માણિભદ્ર મરીનઈ પામ્યઉ સુર-અવતાર, તિહાંથી ચવી કરી લહિ માનવભવસાર, કાંઈક સુકૃતઈ મરી હુઉ નાગકુમાર, [૧૦] જે અહનિસિ તુઝનઈ વચ્છલ અતિ સુખકાર.
ઢાલ ૧૯ઃ રાગ ધન્યાસી જિણિ આરામ કયઉ તિણિ વેલા નવ રે, પ્રભુભગતઈ એ દેવિ, નિત આરામ વહઈ તુઝ માથઈ અહનિસઈ રે, વલિવલિ સારઈ સેવ. ૨૫૩ જિણવર પૂજ રચંતાં એ ફલ પામીયાં રે, લહીયઈ લીલવિલાસ, મનસુધિ લિણિ કારણિ ભરીયાં કીજીયઈ રે, જિણવર પૂજ ઉહાસિ.
આંકણી. ૨૫૪ છત્રત્રય પ્રભુમાથઈ ભાઈ જે ધર્યા રે, તસુ છાયઈ ફલ એહ, ઉપગરણદિક પૂજાના દેહઈ દીયા રે, ભેગ નિરોગી દેહ. જિણ ૨૫૫ રાજસિરી પામી તઈ વધતી અતિ ઘણી રે, સફલ ફલી જિનભત્તિ, અનુકમિ મુગતિ તણું ફલ પામિસ્યઉરે, ધારેવક નિયચિત્તિ”જિણ૦ ૨૫૬ ઈમ સુણિ રાણે મૂરછાગતિ થઈ રે, સીતલ ચંદન વાય, જલ સીચંતી ખિણ ઈક આંતરઈ રે, રાણે સચેતન થાય. જિણ૦ ૨૫૭ ન્યાની ગુરુના ચરણ નમી કરી રે, બલઈ વાણું મીઠ, “વાત કહી ભગવન, તુહિ જે માહરી રે, ન્યાનઈ તે મઈ દીઠ. જિણ૦ ૨૫૮ સંજમ લેઈસુ ભવથી બીહતી રે, પામી અનુમતિ રાય, તુ પયમૂલઈ કિરિયાવિધિ કરી રે, જિમ સવિ સંપ થાય.” જિણ ૨૫૯ રાવણ સુણીનઈ રાજીઈ રે, બલઈ વયણ રસાલ,
મઈ ઊરિવઉ અપ્પ તે સમઉ રે, ઈણિ સંસારિ જજલિ” જિણ ૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org