________________
૨૪૩
૨૪૪
૨૪૫
૧૫૮ : આરામશોભા રાસમાળા તસુ વચનઈ પાયેઉ કાઉસગ તેણુઈ વાર, પ્રણમાં પ્રભુ પયજુગ પામઈ હરખ અપાર, અનુકમિ લેક મુખિ માણિભદ્ર સુણી વાત, તિણિ વેલા આવ્યઉ જિણહર લેકવિખ્યાત, તે વાડી દેખી નવપલવ નવાવાસ, મન માહે રંજ્યઉં, ગુણ ગાવઈ મુખિ તાસ. “બેટી, ઘરિ આવી કરિ પારણ તું આજ, તાહરઈ પરભાવઈ સફલ થયા અખ્ત કાજ,” ઈમ કહત બહુ જન તેડી ગઈ રિદ્ધિ, પસારઈ સું તવ આણું ઘરિ પરસિદ્ધ. સંઘવસૂલકારી પડિલાભી મુનિવૃંદ, કરિ પારણ અઠમ તપનઉ તવ આણંદ, લકાં મુખિ સુણતી નિજ કરતિ ચઉસાલ, જિનધર્મપ્રભાવઈ પામઈ વંછિત માલ. ઈક દિવસઈ જાગી રાતિ પાછલી જામ, નિજ વાત ધરી ચિતિ પૂરવલી સવિતામ, “વયરગઈ તે ધન જે વિષયારસ છડઈ, લેિઈનઈ ચારિત તાપી મિશ્યામતિ ખંડઈ. હું ભેગાઈ લુબધી નવિ પામ્યા વલિ તેહ, ભરતારઈ તિણ મુઝ દાઉ અધિકઉ છેહ, ઈણિ કાલઈ માનું અજી છઈ પિતઈ પુન, સુખકારણ જિનવરધરમ લાઉ ધનધન. દીક્ષા પિણ ન થઈ તિણિ તપિવઉ તપસાર, કાયા સુ સાથઈ સૂકઈ સમુદસંસાર. ઈમ ચિંતવી તપિવડે તપ માંથઉ તિણિ તામ, બહુલકે તપ કરી લીધઉ અણસણ જામ. ધ્યાનઈ નવકાર મરણ લહી, અવતાર, સૌધરમાઈ કલાઈ પામઈ સુરસુખસાર,
૨૪૬
૨૪૭
૨૪૮
૨૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org