________________
૩. સમયપ્રદ : ૧૫૭
૨૩૬.
૨૩૭
૨૩૮.
૨૩૯.
મણિસ્વર્ણમનહર છત્રત્રય સુખકાર, પ્રભુમસ્તકિ ધારઈ ભગતઈ વારંવાર. મનભાવઈ તપ કરી ઉજમણું બહુ કીધ, સંઘ-વત્સલભગતઈ તીરથ મેદિક દીધ, સિક્ઝાય કરઈ નિત ધ્યાવઈ ધ્યાન અત્યંત, નિત ભણુઈ અપૂરવ પાલઈ સીલ મહંત. એક દિવસ બઈઠઉ દીઠ સેઠ સચિત, કર જોડી પૂછઈ, “ચિંતાતુર કિણ વત,” વલત કહઈ સેહિ, “સુણિ સુતિ, દેવ-આરામ, રાજાયઈ બગસ્યઉ ફલપુફઈ અભિરામ. કિણ કારણિ સૂકG, કીધા બહુય ઉપાય, તઉહી ન થયઉ પણ સીતલ સુરભિ સછાય, ઈણિ કારણિ ચિંતા મુઝ મનિ અધિકી જાણિ, ઈમ સાંજલિ વલતી બલઈ મધુરી વાણિ.
હિવ ખેદ ન કરિવઉ તાત, તુહે નિય ચિત્તિ, વન સીલપ્રભાવઈ ન કરું નવવિછિત્તિ, ઈણિ કાયઈ નાહારું હું ચઉહિ આહાર, સેઠઈ પાલી[વારી?]તી જઈ જિણમંદિર-બારિ. જિનસાસનદેવી સમરી ભાવઈ મનિ, કાઉસગ્ગ લેઈનઈ ઊભી રહી તજી અન્ન, ઈણિ અવસરિ દિવસઈ ત્રીજઈ સાસનદેવિ, વહી આવી તતખણ તેહનઈ હીયઈ ધરેવિ.
સૂકવીય વનખં[૧૦] એ મિથ્થામતિ દેવિ,” જિનશાસનદેવી કહઈ કર જોડી બેવિ, “પરભાવઈ હિવ તે થાસ્ય સુરભિ સછાય, કેવડ કેતકિ નઈ જઈ પરિમલ જાય.” ઇમ તેહની કહીનઈ દેવી ગઈ નિય વાસિ, આરામ ફલ્યઉ તવ તતખિણ દિવસ પ્રકાસિ,
૨૪૦
૨૪૧
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org