________________
૧૫૬ : આરામભા રાસમાળા માણિભદ્ર તસુ પતિ જેવા ભણી, મૂક્યા પુરુષ બિચારો છે, દિસિદિસિ જોઈ આવ્યા તેહની, નવિ લધ વાત વિચારે છે. નિહુર૦ ૨૨૬ પુરુષ એક મૂક્ય૩ ચંપા ભણી, નિસઈ-હેતઈ તાસ છે, ચાલી આવ્યઉ તિણિ નગરી માહે, જિહાં કુલધરવાસે છે. નિધુર ૨૨૭ સેઠ, સુતા કિતલી છઈ તાહરઈ,” પૂછઈ તેહ પ્રધાને છે, કુઆરી પરણું વલિ તે કહઉ, કારણ સુણિ સાવધાને જી. નિપુર ૨૨૮ માણિભદ્ર વરિવાનઈ કારણઈ, હું મુંઉ તુમ્હ પાસે છે, જાણુઉ જેમ વિમાસી તિમ કહઉ, જિમ કહું જાઈ તાસે છે.” નિષ્ફર૦ ૨૨૯ સેઠ કહઈ, “કન્યા સાતે ઈહાં, પરણવી પરસી છે, ચઉડદેસથી આવ્ય વાણીઉ, તેહનઈ અઠમિ દીધું છે. નિહર૦ ૨૩૦ હિર કન્યા નહી કાઈ માહરઈ, સગપણ કી જઈ કેમે છે. માણિભદ્રનઈ તિણિ આવી કહ્યઉં, “વાત તેહની એમ જ.” નિકુ૨૦ ૨૩૧ દિવસ તેહથી સવિશેષઈ ઘરઈ, માનઈ સેઠ સુજાખિ ણે છે, તિણિ પિણ રંજ્યા લેક વલીવલી, કરતી વિનય વિનાણે છે. નિકુ૨૦ ૨૩૨
ઢાલ ૧૮ : રાગ જયસિરિ મિશ્ર ઈણિ અવસરિ સેઠઈ જિહર ઇક ઉનંગ, કરાવ્યઉ બહુલઈ દ્રવ્ય નિય મનિરંગિ, સુભ વેલા થાપી જિણવર-મૂરતિ ચંગ, નિત પૂજ રચાવઈ અધિકઈ ભાવિ અભંગ. કુલધરની બેટી તિણિ દેડરઈ સુવિચાર, ઉપલેપન મંડન મુખ્ય કરઈ વ્યાપાર, સુકૃતારથ આપઉ માનઈ ધરમપ્રકારિ, સાધુ-સાધવી જગઈ જાણઈ જીવવિચાર. મિથ્યામતિ-વિરતી રત્તી શ્રી જિનધર્મિ, સુભ ચિત્તઈ જાણઈ સુલતાની પરિ મર્મ, હરિહર જાખલસેલ કુગુરુ કુધર્મ, જાણી પરહરતી વિચરઈ ટાલઈ ભર્મ. નિત સેઠ દીયઈ તસુ દ્રવ્ય તણઉ સંભાર, તિણિ દ્રવ્ય જિગૃહરિ વારિત્ર કોઈ અપાર,
૨૩૩
૨૩૪
૨૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org