________________
૩. સમયપ્રમાદ : ૧૫૫. નારિવચન સુણી એમ, સાંઝ સમઈ વહી, ધર્મસાલ સૂતા જઈ એ, સૂતી નારી જામ, સંબલ લેઈનઈ, ચાલ્યઉ અરધ નિસા ગઈ એ. ૨૧૨
ઢાલ ૧૭ : રાગ આલા સિંધુડ નારિ નંદનની જાગી જેહવઈ, પ્રહ સમઈ તેહ ન દીઠે છે, પાસઈ સંબલ પિણ નહી થેડિલું, નાઠઉ નંદન પીઠે છે. ૨૧૩ નિહરહદય મુઝ ઈડીનઈ ગયઉ, ધિર્ ધિગ તેહની રીતે જી, કાં પરણી તઈ એહવઉ જઉ હતઉ, નિસનેહી નીય રીતે છે. આંકણું. ૨૧૪ મેહિ અપરાધ વિના તઈ કાં તજી, નિરગુણ નાહ નિટોલોજી, પહિલી આદરિનઈ છેડી કિમઈ, એ ઉત્તમ નહી બેલે છે. નિ૨૦ ૨૧૫ પૂરવ ભવિ મઈ પાપ કિસ કીયા, જિણિ પરિ નહી માને છે, ભરતારઈ પિણ છડી ઈણિ પરઈ, વાત કહું કિસ કાને છે. નિકુર૦ ૨૧૬ મનની વાત કહું કિણ આગલઈ, દૈવ કરી નિરધાર છે, દુખભરિ સાલઈ હાયડું મારું, કેહનઈ કરું આ પુકારે છે. નિર૦ ૨૧૭ સરણુઈ જાઉં હિપ હું કેહનઈ, ઈમ વિલપી બહુ વારે છે, સીલરયણ નિજ રખ્યા કારઈ, આવઈ અવંતી મઝારો જી. નિપુ૨૦ ૨૧૮ [માણિભદ્ર ઈણિ નામ વસઈ તિડાં, સેડી બહુ પરિવારે છે, રાજ પ્રજા માનાં નિત તેહનઈ, ઘરિ લચ્છી-સંભારે છે. નિર૦ ૨૧૯ ચાલી આવી તસુ ઘરિ બારણુઈ, દેખી સેઠ વિસાલે છે, વિનય કરી તસુ પાય નમી કરી, દીણ રહી તે બોલે છે. નિષ્ફર૦ ૨૨૦ માણિભદ્ર તસુ દુખ દેખી કરી, પૂછઈ ધરીય વિષાદ છે, કિહાંથી આવી દીન દયામણી,” બોલઈ ગદગદ સાદો છે. નિકુ૨૦ ૨૨૧
અનાથ અસરણનઉ તું સરણાઈ, સુણી આવી તુમ્હ પાસે છે, કૃપા કરીનઈ મુખ વનતિ સુણ, સંભલિ, પૂરઉ આસો છે. નિષ્ફ૨૦ ૨૨૨ વિવહારી ચંપાપુરિ કુલધરૂ, તેહ તણી સુતિ જાણે છે, ચાલી નિય પતિ સાથઈ સાસરઈ, ભૂલી પંથિ અજાણે છે. નિકુર૦ ૨૨૩ પર-ઉપગારી પરવત્સલ તુહે, સરણાગત-પ્રતિપાલે છે, ઘઉ આધાર કૃપા કરી મુઝ ભણી, સંભલિ દીનદયાલે છે.” નિષ્ફર૦ ૨૨૪ માણિભદ્ર તસુ વણે રંઉ, હૃદય ધરી આણંદ જી, ગરુયડિ અધિકી તેડી નિય ઘરઈ, તસુ ટાલઈ દુખફદો છે. નિષ્ફર૦ ૨૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org