SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ઃ આરામશોભા રાસમાળા જામી પુણ્યરહિત, કુલધરનઈ વલી, દીકરી દેહગભરી એ, તસુ જનમઈ દુખ લદ્ધ, તિણિ માતાપિતા, નિરનામા તે પરિહરી એ. ૨૦૫ ન પરણાવઈ તાસ, વન આવીય, દેખી પરીયણ ઈમ કઈ એ, “મિતિમ તુમ્હનઈ એહ, પરણાવી ઘટઈ,” ઈમ સુણી સેઠી સરદહઈ એ, “વાણિગપુર કે આજ, રાજ મૂરખ તણઉ, પરદેસી આવી મિલઈ એ, નિરનામા એ તાસ, આદર બહુલઈ એ, વિલગાડું તેહનઈ ગઈ એ.” ૨૦૬ ઈણિ અવસરિ તસુ હાટિ, પરદેસી ઈક, કાગલીયઉ આવ્યઉ વહી એ, કિણ નામઈ, કુણ જાતિ, વસઈ કિણ દેસાઈ, પૂછઈ સેડી ઊમહી એ, “નયરિ-કોસલાવારિ, નંદ-વણિગસુત, મા-કુબઈ ઊપનઉ એ, નંદન મારું નામ, ધન ખીણઈ થઈ, બહુ ઉપાય નવિ સંપનઉ એ. ૨૦૭ ચડ દેસ સંપત્ત, તઉ પિણ દારિદ, કેડ ન ઝંડઈ અડુ તણી એ, અભિમાન નવિ પત્ત, નયર અધ્યાયઈ, માંડી સેવા પર તણું એ, ઈણિ કારણિ એ લેખ, દેઈ પાઠવ્યઉં, વસંતદત્ત વ્યવહારીયઈ એ, ઈણિનયરઈ શ્રી દત્ત, તેહનઈ દેવક એ, તસુ ઘર મુઝ સંભારીયાઈ એ.” ૨૦૮ કુલધર ચિતઈ ચિત્તિ, “બેટીન[૮બઈ વર, જોઈતાં જુગત મિલ્યઉ એ, વણિગજાતિ-ઉપન્ન, પરદેસી વલી, ચિત્ત અભિમાનિ ભિલ્યઉ એ,” સુણિ નંદન, તુઝ તાત, મિત્ર હવાઈ મુઝ, તિણિ અહ મંદિરિ આએવઉ એ, ઈમ સુણી દેઈ લેખ, શ્રીદત્ત ભણી, કુલધર-ગુડસુખ પાવઉ એ. ૨૦૯ ભોજન બહલી ભક્તિ, સેઠિ કરી પરી, પરણાવી તસુ દીકરી એ, બેલઈ નંદન એમ, “જાએવું મુઝ ચીડ, દેસિ અજી ફિરી એ, “લે જાએ તિ દેસ સાથઈ કામિની, કુલધર તેહનઈ ઈમ ભણઈ એ, પરણી નારી સાથિ લેઈન ચલ્યઉં, ચૌડ દેસ પથઈ ઘણુઈ એ. ૨૧૦ પરયાઈ અવિન, ચાલતઉ પથિ આયઉં, ઉજજેણપુરી એ, ચિંતાઈ નંદન ચિત્તિ, “ખૂટું સંબલ, મઈ મુરખિ નારી વરી એ, સૂતી છડી એહ, હું જાઉં હિવ, મનભાવિત તિણિ દેસઈ એ.” સુકલણી સુણિ નારિ, સંબલ ખૂટું એ, જાએવું પંથઈ વડઈ એ. ૨૧૧ આજ થકી તિણિ ભીખ મારગિ માંગવી,”નંદન નારિ ભણી ભણઈ એ, સુણિ મુઝ પ્રાણ-આધાર, ચાલિસ તે સમી, ગમતું ચાલઉ આપણઈ એ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy