SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ૧૯૫ ૧૯૮ ૩. સમયપ્રદ - ૧૫૩ રાણી કહઈ, “મુઝ તાત મું, સેમ નજરિ કરી છે.” ૧૯૩ માતપિતા તે છેડીયા, રાણનઈ સુવચન, એ ભુંડ સું એ ભલી, લેક કહઈ ઘનધન. ભેગવિલાસી ભેગવઈ, તેહ હું સુખ સુવિસાલ, રાજા અરુ રાણું ગમઈ, લીલા સું નિય કાલ. રાણ કહુઈ, “સુણિ રાયજી, પૂરવ સંચિત કર્મ, પહિલી પામ્યા દુખ ઘણા, હિવ પામ્યા બહુ સર્મ. ન્યાની ગુરુનઉ જંગ જઉં, મિલઈ સહી સુખકાર, તઉ ટાલઈ સંદેહ તે, કઈ વલિ કર્મવિચાર.” ૧૯૭ ઈણિ અવસરિ વનપાલકઈ, વીનવી૬ નરનાહ, પંચસયાં સાધાં તણઈ, પરવારઈ ઉછાહ. વીરચંદ નામઈ ભલા, ન્યાની ગુરુ ગુણવંત, સમેસર્યા ઈણિ વણ મઝઈ, સુરનર જસુ પૂજ તિ” દાન દઈ તેનઈ [૮]ઘણઉ, હરખઈ ગુરુના પાય, વંદણ ચાલ્યઉ રાય તવ, રાણી સાથઈ થાય. સપરિવાર વંદી કરી, બઈઠક ગુરુનઈ પાસ, મધુર ધુનઈ ગુરુ ઉપદિસઈ, શ્રી જિનધર્મ ઉહાસિ. “ધરમપ્રભાવઈ જાતિ કુલ, રોગરહિત વલિ દેહ, પામઈ કરતિ રૂપ જસ, પ્રીયસંગમ ધણ ગેહ” ઈમ સુણી રાણી વીનવઈ, “ગુરુજી, કરઉ પસાય, મૂઝ પુરવ-ભવ-વત્તડી, કહઉ જિમ મનિ સુખ થાય.” રાગ ગઉડી. હાલ ૧૬ ન્યાની કહઈ, “સુણ વત્ત, પૂરવ ભવ તણી, ભરતખેત્રિ ચંપાપુરી એ, વસઈ જિહાં બહુ લેક, કરહિત સવિ, હાટણિ બહુ ધણ ભરી એ, કુલધર તિહાં ધનવંત, વસઈ સુખી નિત, બહુ પરિવાર તણઉ ધણું એ, સુગુણા તેહનઈ નારિ, સાતે દીકરી, કમલશ્રી પ્રીયકારિણી એ. ૨૦૪ ત્રીજી કમલા તેમ, લીકા સિરી, છઠી તે કમલાવતી એ, શ્રી સુજસા ઈણિ નામિ, નગર તિણઈ માહે, પરણાવી મોઈ પતી એ, ન દે તેરાય તેવગુરુનેઈ ૨૦૦ હાસ ૨ ૦૧ ૨૦૨ ૨૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy