________________
૧૫૨ : આરામોાલા રાસમાળા
વિહાંણઇ કહિસ્યુ અ તુમ્હનઇ, આજ જાવા દ્યઉષ્મ અહુનઇ,’ “કુણુ મૂરખ નર હારર્ય, મણિ આયઉ કરતાર. કહઉ કારણ મુઝ તે, વાસ વસઉ ઇણિ ગેહ,'' રાણી કહેઇ, “સુણિ રાય, કહિસ્યાં તઉ દુખ થાય.” આગ્રહ રા[૭૫]ન દેખી, નાગની વાત ઊવેખી, મૂલથી વાતવિચાર, કહેતાં લાગીય વાર. ઉદ્દયાચલિ સૂર ઊગઉ, તિમિર તણુઉ ભર ભાગઉ, તેહવઈ તસુ વેણીયદંડ, પડીયઉ ભુયગ પ્રચંડ, દેખી સાપકલેવર, વિલપઈ સેગ તઇ ભર, હું નિરભાગસિામણિ, તઇ વીસારીય નિય મણિ.” નાગકુમર મુખિ નામ, ઊચરતી પડી નામ, સીતલ ચંદન વાયઈ, રાણી સચેતન થાયછે. કર જોડી નૃપ જ પઈ, “સુગિ, ઘણું કાં કપઇ,’ નાગની વાત સુણાવઇ, સંભલિ નૃપ દુખ પાવઇ. કાપઈ, ખાંધીય આણુ, વિપ્રસુતા ઇંડુાં તાણુઉ,” માની રાયવચન્ત, પુરુષે નાર અધન્ન આંધી પાછલી ખાંડુિ, વેણીદડ સુ' સાહી, રાય તઇ પાસિ આણી, ચાર સરીખીય જાણી. દેખી તાસ સરૂપ, રાણી વીનવઇ ભૂપ, બહિન મિચારી એ છેડઉ, એડના અંધન બેડઉ,’’ છેટ્ટી નાક નઈ કાન, દેવઉ અતિ અનમાન, લાંબું નહી તુઝ ખેલ,” ઇમ કહી નૃપ તસુ ખેાલઈ,
દા
રાજપુરુષ રાજા તણુઇ, આદેસઇ અભિરામ, ઊદાલી ખાંભણ તણા, લીધા બારહુ ગામ. ક્રૂરબુદ્ધી તે ખાંભણી, ખંભળુ સું સંજુત્ત, રાય-આદેસઈ આણીયા, ખાંધી તેહ તુર ંત. દેખી કાપ નરેસનઉ, નિય કર જોડી ટ્વાઇ,
Jain Education International
For Private & Personal Use Only
૧૮૦
૧૮૧
૧૮૨
૧૮૩
૧૮૩
૧૮૫
૧૮૬
૧૮૭
૧૮૮
૧૮૯
૧૯૦
૧૯૧
૧૯૨
www.jainelibrary.org