________________
૩, સમયપ્રમાદ : ૧૫૧
૧૭૨
પાલણે કુમારનઈ ચિહું દિસઈ, પહુચએ કુપગ્રહબાર છે. પુત્ર૧૬૬ કુમરની ઘાય દિવસોઇયે, અચરિજ દેખાય તે રે, જાઈ કરી રાયનઈ વીનવઈ, આવએ રાય તિણિ ગેહિ રે. પુત્ર૧૬૭ કૃત્રિમારામસભા ભણી, પૂછએ રાય સુવિચાર રે, તેહ વનખંડથી મઈ સહુ, આણીયા, પ્રાણઆધાર રે.” પુત્ર ૧૬૮ આણિવ હેવ નિશ્ચઈ કરી,” રાણીનઈ રાય કઈ એહ રે, રાત્રિ વિના નવિ આવએ, દિવસઈ વનખંડ તેહ રે.” પુત્ર ૧૬૯ તાસ વચન નૃપ સંભલી, ચિંતવઈ આપણુઈ ચીતિ રે, એહ આરામસભા નહી, નહી વલિ તેહની રીતિ રે.” પુત્ર ૧૭૦
ઢાલ ૧૫ બીજઈ દિન વલિ આવી, બાલક તિમ ધવરાવી, પહતી કૂપ મઝારિ, મંદિર જિહાં છઈ તાર.
૧૭૧ ત્રીજી દિવસ નિસાઈ, નિય કરિ પણ સુહાઈ, નિશ્ચલ રાય નિહાલઈ, વહી આવી તિણિ તાલઈ. રાણુ કુમારનઈ તેડઈ, હીયડાનું દુખ ફેડઈ, પાલણ કુમર પઢિાડી, પુષ્ક લેઈ તસુ વાડી. કુમર થકી ચિહું પાસઈ, વિખેરઈ સુભ વાસઈ, ઈમ કરી વાત હતી, દેવપ્રભાવિ ગહગહતી. દીઠી તે સવિ કરણ, રાજ આપણું રાણી, જાણું નિય મણિ સાચી, ભગની તેહની વાચી.
૧૭૫ નિશ્ચઈ શું કરી આજ, આવઉ વનરાજ ઈમ સુણુ કારમી રાણી, વદનઈ ઘણું કુમલાણી.
૧૭૬ વારંવાર ચુંઅ ઊતર, આપઈ રાયનઈ સુભ પરિ, રાતિ ચઉથી વલિ આઈ, રાય તણુઈ મનિ ભાઈ. નિય સુત સું નેહ દાખી, નીસરતી નૃપ રાખી, કર ઝાલી નૃપ જંપ”, “વંચઈ કાં મેહિ સંપઈ.”
૧૭૮ વંચું કિણ પરિ નાહા, પણિ છઈ વાત અગાહા.” તે કહિવી મુખ આગલિ” બેલઈ રાણીય, “સંભલિ. ૧૭૯
૧૭૩
१७४
१७७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org