SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ : આરામશેભા રાસમાળા દુખ ધરી રાય પૂછઈ વલી, “દીએ નહાય આરામ રે, માથઈ દિન પ્રતિ જે રહઈ, છહ રિતુ ફલ અભિરામ રે.” પુત્ર. ૧૫૩ કૃત્રિમારામસભા ભણઈ, “સામીય, તે વનખંડ રે, પૂઠિ રહ્યઉ જલ પીઈવા, તિરસીયઉ બહુ દિણ ચંડ છે. પુત્ર૧૫૪ આવસ્ય સમરતાં તતખિણઈ,” ઈમ સુણું ચિંતવઈ રાય રે, મૂલગી મહિલીયા એહવઈ ન, હવએ ઈમ કિમ થાય છે. પુત્ર ૧૫૫ તેહનઈ દંસણ મુઝ મનઈ, વાધતઉ અધિક સનેહ , એહનઈ દેખતાં દુખ હવઈ, જેમ જવાસઈ મેહ રે.” પુત્ર ૧૫ એકદા રાય પૂછઈ વલી, “આણિવઉ વનખંડ આજ રે, “સમય જાણ કરી આણિરૂં, એમ જાણઉ મહારાજ રે.” પુત્ર ૧૫૭ તેહના વચન ઈમ સંભલી, ચિંતવઈ નિય મણઈ ભૂપ રે, “બીજીય એહ નિતંબિની, નહી આરામ અનૂપ રે.” પુત્ર ૧૫૮ ઈત. આરામસભા ભણઈ નાગનઈ, “તાત, મુઝ સૂનુવિયેગ રે, પડવઈ દિનદિનઈ, તિમ કરવું, થાઈ જિમ તાસુ સંગ રે.” પુત્ર૧૧૯ ઈમ સુણ નાગકુમર કહઈ, “જાઈવું મુઝ પરભાવિ રે, ઊગતા સૂર મહિલી તુહે, આઈવું આપણુઈ ભાવિ રે. પુત્ર ૧૬૦ ન રહિવઉ પુત્રમેહઈ કરી, મનિ ધરી માધુરી વાચ રે, સૂર ઊગઈ પછઈ નવિ દિઉં, તુમહ ભણું દંસણ સાચ રે. પુત્ર૧૬૧ નાગ મુંઉ ઈક નીસરઈ, વેણીય દંડથી તામ રે, એહ અહિનાણ તઈ જાણિવઉ, તુહ થકી છું તવ વામ રે.” પુત્ર. ૧૬૨ માનીય વાચ ચાલી તિહાં, દેવપરભાવિ પહૂત રે, નગરમાં રાયનઈ માલીયઈ, પઢિીયઉ જિહાં નિજ સૂર રે. પુત્ર૧૬૩ ઊલસ્યઉ નેહ સુત દેખતાં, ઉર થકી દૂધની ધાર રે, વહઈ અનિવારિત વેગ સ્પે, હરખ રાણી મનિ ફાર રે. પુત્ર૧૬૪ નિય કર૫લવઈ સંગ્રહી, ધરીય ઉગિ ખિણ એક રે, પુત્ર ધ[૭]વરાવીયઈ પાલણઈ, જેવએ ઇવીય વિકિ છે. પુત્ર૧૬૫ દેવતાંદસ વાડી તણા, મૂકએ ફૂલસંભાર રે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy