________________
૩. સમયપ્રમોદ : ૧૪૯
૧૪૪
શુંહરાથી કાઢી કરી રે, બાલક પાસિ સૂબાડી રે. મનને ૧૪૦ દાસ્યાં ખિણિ આવ્યાં તિહાં રે, વિષમ રૂપ તે દીઠી રે, ચેજિતકર પૂછઈ સહી રે, કિંપિ ન લઈ ધીઠી રે. મનને ૧૪૧ ભયકંપિ કંપિ દાસી મિલી રે, તસુ જનનીનઈ દાખઈ રે, કૂડભરી તસુ માયડી રે, ઈમ સુણી તેહનઈ ભાખઈ છે. મનને ૧૪૨ “સૂઆગ હૂ9 અછઈ રે, અહવા લાગી ચાખે રે, વિધિ દેખી ચણાં તણુઉ રે, એ સાચી જનભાખે .મનને ૧૪૩ યતઃ શશિનિ ખલુ કલંક, કટકાઃ પદ્મનાલે,
જલધિજલમપેય, પંડિતે નિર્ધનનં. દયિતજનવિયેગો, દુર્ભગતં સરૂપે,
ધનપતિકૃપણત્વ, રત્નદેષ કૃતાંતા. “મનહ મને રથ મેટકા રે, ચિંતવિયા મઈ બહુલા રે, વિલય ગયા જિમ નિરજલઈ રે, સૂકઈ વલ્લમાલા રે. મનને ૧૪૫ બહુ ઉપચાર કીયા તિણુઈ રે, બેટી કાજઈ માયઈ રે, સોના સરસી જઉ કરઈ રે, તસુ રૂપ નવિ થાયઈ રે. મનને ૧૪૬ એહવઈ રાય-મંત્રીસરૂ રે, તેડણ આવ્યઉ રાણું રે, સારવાર તે પાઠવી રે, બહુ આણંદ આણી રે. મનને મારગિ દાસ્યાં વીનવઈ રે, “કિમ આરામ ન આવઈ રે, “પાણી પીવા તે ગય રે,” ઈમ રાણી બતલાવઈ છે. મનને. ૧૪૮ નયર સમીપિ આયા વહી રે, રાય વધામણિ પાવઈ રે, રાણ જાણે આવતી રે, મહૂછવ તિહાં મંડાવઈ રે. મનને ૧૪૯
હાલ ૧૪: રાગ કેદાર ગઉડી Tખ અધિક મહેછવ આવીયાં, રાણીય ઘરિ પરિવાર રે, જોઈવા લેક બહુલા મિલઈ, મનિ ધરી હરખ અપાર રે. ૧૫૧ પુત્ર દીઠઈ તિ આસ્થા ફલી, જિતસત્ત રાયની ખંતિ રે, રાણુયરૂપ દેખી કરી, ચિંતવઈ મનિ ધરી ભ્રતિ રે. પુત્ર
રૂપ વિચ્છાય કિમ તાહરુ, દીસએ નેત્ર વિકરાલ રે, દાસીયાં નરપતિનઈ કહા, “લાગીય ચાખ અસરાલ રે.” પુત્ર ૧૫ર
૧૪૭
૧૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org