________________
૧૪ર : આરામશોભા રાસમાળા
૬૩
બાંભણુ કરઈ અસેસ, હીંડેલણ રે, મંત્રિ-ભગતિ ઘણુ પેસ. ઈમ કહઈ મુંહતઉ, “સુણઉ બંભણ, કુમરીયા તુમ્હ પ્રેમ, પરણાવિ જિતસતુ રાયનઈ, હીંડલનું રે, જિમ હેવઈ તુન્ડ એમ, હીંડેલણા રે, પામઉ બહુ સુખ જેમ, હીંડેલણા રે, ઘઉ વલિ ધન ધણ હેમ, હીંડેલણા રે, કહીયાઈ જિમ કહઉ તેમ.” ઈમ સુણીય બાંભણ વીનવઈ, “મુણિ મંત્રિ બુદ્ધિનિધાન, અહ પ્રાણ રાજાના અછઈ, હીંડલણ રે, કુમરીય કેણઈ ગાન, હીંડેલણ છે” આવ્યઉ મંત્રિ પ્રધાન, હીંડોલણું રે, સાથઈ વિપ્ર વિદાન, હીંડેલણા રે, રાજા ઘઈ બહુમાન. આસીસ દેઈ રાયનઈ, રિજરાજ કઈ ઉમાહ, “નરનાહ, કુમરી એ વર૩, હીંડેલણું રે, મનમાં ધરિય ઉછાહ, હીંડેલણા રે,” વરત્યઉ તિહાં વિવાહ, હીંડેલણું રે, દાન દીય નરનાહ, હીંડેલણું રે, ટાલઈ દારિદદાહ. અતિ માન દેઈ વિ[૩]પ્રનઈ, નરના ચિંતઈ આમ, “હિવ એહ સુસર મુઝ થયઉં,” હીંડલણા રે, આપઈ બારહ ગામ, હીંડેલણ રે, જિમ વાધઈ એહ મામ, હીંડોલણ રે, સંપઈ બહુલા દામ, હીંડલણા રે, વિપ્ર ગયઉ નિજ ધામ, આરામ ચાલઈ અહનિસઈ, જસુ સિરઈ દેવ-ઉમેહિ, આરામસભા તિણિ ગુણઈ, હીંડેલણા રે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org