________________
૩. સમયમદ : ૧૪૧.
મંત્રી કહે, “બાલે, સુણ એ, વલી આવઉ ઠામિ, ગાય તુમહારડી આણિર્યું એ, સગલી સુખકામિ.” વલી આવી કુમારી તિહાં એ, બઈઠી સુખકાર, રાજ તણાઈ આવક]દેસ એ, ગાય આણું અસવારિ. ચંપાવરણ કાય તાસુ એ, સુંદર મૃગનયણ, નાસા દીવસિખા જિસી એ, કેફિલ સમ વયણી. અઠમિ ચંદ તણી પરઈ એ, ભાલસ્થલ સોઈ, દંત જિસ દાડિમકુલી એ, દેખત મન મોહઈ. રાકા-ચંદ તણી પરઈ એ, મુખ તેજ વિરાજ, પાકા ગેડ તણું પરઈ એ, અધરે રંગ છાજઇ. ગુણનિધિ ગેર કપિલ દઈ એ, દીસઈ નેત્ર વિસાલ, પીન પધરભરિ નમી એ, જાણે અપછરબાલ. પાણિ કમલ દઈ સુંદરૂ એ, કટિ સીહ હરાવઈ, કદલી કેમલ જઘ દેખિ એ, હંસગમનિ સુડાવઈ. એહવઉ કુમરીરૂપ રાય એ, દેખી સુભાષઈ, જાણ્યે અણપરણી અછઈ એ, અતિ પ્રીતિ વિસેષઈ.
ઢાલ ૮: રાગ મલ્હાર અતિ રાગ દેખી રાયનઉ, મન ધરી હરખ વિસાલ, તસુ પાસિ મુંડતઉ આવીય, હીંડેલણ રે, બલઈ વયણ રસાલ, હીંડોલણ રે, “વર તું એહ ભૂયપાલ, હીંડેલણ રે, જિમ પામઉ સુખસાલ, હીંડેલણ રે, વલતી બલઈ બાલ.
ઈણિ ગામિ બાંભણ મુઝ પિતા, ગુણજાણ વસઈ વિસેસ, તસુ પાસિ પૂછઉ તુહિ જઈ, હીંડોલ રે,” રાજ તણુઈ આદેસિ, હીંડેલણ રે, પહુતકે મંત્રિ નિવેસ, હીંડેલણ રે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org