________________
૪૧
૧૦ : આરામભા રાસમાળા વિસમઈ સમરે મે તતકાલ, આવી પૂરિસિ સુખ સુવિસાલા” એમ કહીનઈ પહત દેવ, સુખ પામઈ કુમરી નિતમેવ.
ઢાલ ૬ સુણિ સુણિ નંદન વાહહ એહની. રાગ ધન્યાસી હરખિત કુમરીય ઘરિ ગઈ, મનમાં ધરિય ઉછાહ, ભૂખ-તિરિસ સવિ ઉપસમી, ગયઉ દુખદારિદદાતુ, જેઉ જેલ પુણહ પારિખ, ઈમ સુર થાયઈ છઈ દાસ, રાજ રમણિ સુખસંપદા, ધણ ઘરિ કરઈ નિવાસ. જોઉ આંકણું. ૪૩ અન્ન દિવસિ વનમઈ ગઈ, સુખિ સૂતી વન હેઠ, વિચિવિચિ જાગીનઈ દીયઈ, ગાયાં સરસીય ટ્રેઠિ. જેઉ જય પામી ઈણિ અવસરઈ, આવ્યઉ પાડલીય-નરેસ, હયગયરથ સું પરિવર્ય, પરાયણ સાથિ અસેસ. ઉ૦ દિવસ ચડઉ ઘણુ તાવડઈ, દુખ પામઈ જિતસત્ર, દિસિદિસિ જેવાઈ છાંહડી, તિહાં નહીં વનખંડ પત્ર. જે કુમરીય સિરિ વન દેખીલ, ચલી આવ્યઉ સવિ સાથ, માડિ સિઘાસણ તિહાં કિશુઈ, બસઈ નરવરનાથ. જેઉ૦ વનસાખઈ ગજતુરંગમા, બાંધ્યા તે સવિ જામ, સેનાકોલાહલિ કરી, સુરભી નાઠીય તામ. ઉ૦ ફૂરિ ગયાં નિરખી કરી, વાલણ ઊઠીય બાલ, ચાલીય તતબિણ વન ચલ્યઉ, ઘરમિ રહ્યઉ ભૂયપાલ. જેઉ
ઢાલ ૭ ફાગની હાથીય ઘેડ તિહાં કિgઈ એ, પાખર જીણસાલ, સવિ હથીયાર તણાયતા એ, નિરખય ભૂયપાલ. એ અચરિજ દેખી તિહાં એ, રાજા ઈમ જપ, “બુદ્ધિયાલ સુણિ મંત્રી એ, કિમ થાયઈ સં૫ઈ. અણદીઠી અણસાંભલી એ, નિરખીય વાત, ઈમ ચાલઈ વન કિણ પરઈ એ, અચરિજ મનિ ભાત.” મંત્રિ ભણઈ, “સુણ સામીયા એ, એ કુમારપ્રભાવ, આજ લગઈ એ નવિ સુયઉ એ, સામી સુભ ભાવ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org