________________
ડo,
૩. સમયપ્રમાદ : ૧૩૯ પગિપગઈ, આવ્યા નર તેહનઈ ભણુઈ એ.
સરપ એક આવ્યઉ ઈડાં, બાલે, દીઠઉ તઈ કિહાં, કિમ લહ, સુદ્ધિ તેહની દાખીયઈ એ.” તઉ વલત જપઈ કુમરી, “હું સૂતી મુખ આવરી, તિણિ કરી, અણદીઠઉ કિમ ભાખીયઈ એ.” તસુ મુખિ સુણી ઈમ આલેચઈ, મહેમાહે ઈમ સચઈ,
કિમ ટુચઈ, પન્નગદંસણ એહનઈ એ.” દિસદિસ જે ઈનઈ થયા, હત આસા નિજ ઘરિ ગયા, ધરિ સયા, કુમરી જ પઈ તેહનઈ એ. “સંકા છડીનઈ નાગ, નીસરિયા હિવ તે લાગ, ભૂ ભાગ, વયરી વલિ ગયા તાહરા એ,” નાગકુમર પ્રગટ થઈ, તસુ ગુણ મનમાં સંગ્રઈ, “સતસઈ, હુઈ માહરઈ વાહરઈ એ.”
હાલ પઃ ચઉપઈની. રાગ મહાર નાગકુમર બેલઈ ગહગહી, “હું તૂઠઉ ગુણ તે રઈ સહી, વર માંગઉ હિવ મોરઈ પાસિ, જિમ પૂરું તુમ્હ સોલી આસ.” ૩૪ ઈમ સુણ કુમરી જઈ તામ, “જઉ તૂઠઉ તું મેરા સામિ, ગાયાં પંઠિ ફિરંત દેવ, તિમ કરિ જિમ સુખ પામું હેવ. ૩૫ અનિસિ પીડી ઘરમઈ ઘણું, તિણિ સાહિજ વાંછું તુહ તણું” “ચંદમુખી બાલે, તુજ સિરઈ, એ વાડી રહિસ્યઈ સુભ પરઈ.” ૩૬ છહ રિતુ ફલપુફઈ સુવિચાર, પત્રસંકુલ નઈ ગંધ અપાર, સાગ નાગ પુન્નાગ તમાલ, પાડલ પારિજાત નઈ તાલ. નારિંગ નિંબૂ જંબુ કદંબ, તિલંગ સદાફલ ફેફણ અંબ, અગર તગર વલિ નાગરવેલિ, ફણસ બીજેરી સુંદર કેલિ. ૩૮ નાલકેર રાઈણ સુભ સાય, દમણુઉ મરુઉ જૂઈ જરખીય, સેવંત્રી કેવડ મચકુંદ, દેખતાં હુઈ પરમાણંદ. નાગકુમાર જપ, સુણિ બાલ, જિહાં જાઈસિ બાઈસિસિ ચઉસાલ, તિહાં આરામ ફિરેસ્ટઈ પૂઠિ, એહ વાતમાં નહી જઈ જૂઠ. ૪૦
૩છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org