________________
૧૩૮ : આરામશોભા રાસમાળા
૨પ
તસુ સુખ કારણિ બંભણઈ રે, પરણુઈ નારિ સુજાણ, ડીલરખી તે બાંભણું રે, ઘરનઈ કામિ અજાણે રે. સિર૦ ધાવણુ મંડણ નિત કરાઈ રે, બસઈ આસણુ પૂરિ, નિજ તનુરખ્યા કારણઈ રે, ઘરધંધઈથી દૂરિ રે. સિ૨૦
હાલ ૪ઃ રાગ સામેરી કુમરી મન માહિ ચિંતવઈ, “ઈમ ઘર-કજ કિમ મઈ હવઈ, નિત નવઈ જનનીનઈ ધંધઈ પડી એ, સુખલાલસ જનની એહ, કામ ન ઝાલઈ તિણિ ગેહ, નવ નેહઈ, બસઈ સિંઘાસણિ ચડી એ. જિમ સઉ તિમ પંચાસૂ એ. હિવ કિમ થાઉં ઉદાસૂ એ, જાસૂ એ દિનિ ભજન નહી સુંદરૂ રે, નિસિ નિદ્રા પુણિ સુખિ નાવ, એ અચરિજ મુઝ મનિ ભાઈ, કિમ પાવઈ, ભિક્ષાચર નિત સુખવરૂ રે. યતઃ કંતા જઈ કુંજરિ ચડઈ, કણયકલઉ હત્યિ, માંગ્યા [૨]જઉ મેતી મિલઈ, “તઉ હી જન્મ અયW.” ૨૭ બાર વરસની તે થઈ, ગેચારણ વનમઈ ગઈ, તિહાં જઈ, સૂતી ખડનઈ આંતરઈ એ, તિણિ અવસરિ ગઈ વહી, પન્નગ ઇક આવ્યઉ સહી, ગહગહી કુમરીનઈ ઈમ ઊચરઈ એ. જાગી કુમારી ઈમ જંપ”, નાગકુમાર તું કાં કંપઈ, કહિ સંપઈ, જેઈ જઈ સ્યું તાહરઈ એ,” “નાગકુમર હું દેવતા, ગરુડમંત્રિ મે વસિ કરતા, નર વહતા, આવઈ પૂઠઈ માહરઈ એ. જડી મંત્ર સું વસિ કરી, લે જાસ્યઈ કરુંsઈ ધરી, તિણિ ડરી, સરણઈ આવ્યઉ તુહ તણઈ એ.” અભયચિત્તિ લેઈ ઉછગઈ, ઢાંકી રાખ્યઉ નિજ અંગઈ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org