________________
૩. સમયમરાદ : ૧૩૭
પંચાભિગમ જિન નમી રે, બઈઠક શ્રેણિકરાય, વાણું જનગામિની રે. ભાગઈ જનનઉ તાય. રે જિણ૦ ૧૧
માનવભવ લહી દેહિલઉ રે, કરિવ8 જિનવરધર્મ, દુખદેહગ જેહથી લઈ રે, લહઈ સંપતિશર્મ. જે જિણ વલીય વિસેષઈ જિન તણી રે, પૂજા પુણ્યપ્રકાસ, મનસુધિ તિણિ કારણિ કરી રે, જિમ પૂજઈ સવિ આસ.
રે જિણ૦ ૧૩ વિપ્રસુતાનઉ ઈહાં કિશુઈ રે, અછઈ [૧ખ સંબંધ ઉદાર, સાંજલિવઉ ભાવઈ કરી રે, સરદહિવઉ સુવિચાર. રે જિણ૦ ૧૪ ખેત્ર ભારત માટે પરગડઉ રે, દેસ કુસાઢ વિસાલ, મકરંદરાય તિહાં કિશુઈ રે, રાજ કરઈ ચઉસાલ. રે જિણ૦ ૧૫ ગામ થલથઈ તિહાં કિશુઈ રે, ચિહું દિસિ જોયણ પાસિ, ડાભ વિણાત્રિણ?] ખડ, રુખડા રે, ઊગઈ નહી સુવાસ. રે જિણ૦ ૧૬
ઢાલ ૩ ચેલા વિષય ન ગંજીયઈ એહની. રાગ ગઉડી વેતા વેદ ચિહું તણઉ રે, વિપ્ર વસઈ સુવિચાર, અગ્નિશર્મા તિહાં ગુણનિલઉ રે, જલનસિખા તસુ નારિ. રે સિરજ્યઉ કિમ લઈ, જેવઉ જેવઉ રિદય વિચારે છે. આંકણ. ૧૭ વિધુત્વભા તસુ નંદની રે, સુભગ સુરૂપ વિનીત, બાલપણુઈ પિણ તેનું રે, ક્રોધરહિત સુભ ચીતે રે. સિર૦ ૧૮ આઠ વરસની તે થઈ રે, તેહવઈ માતા તાસ, મરણ લહ્યું ગઈ કરી રે, માતવિજેગિ ઉદાસ રે. સિર૦ કામ કરઈ ઘરને ઘણું રે, ખંડણપીસણ જેહ, ગધણચારણ દિનદિનઈ રે, વનખંડિ જાયઈ તેહ રે. સિર મધ્યાહ્નઈ આવી ઘરઈ રે, ગોદેહણ કરી તાત, જમાડી જમઈ પછઈ રે, એ એવી તસુ વાતે રે. સિર૦ ભારઈ થાકી ઘર તણુઈ રે, બલઈ જનકનઈ તામ, “પરણુઈ જઉ તે સુંદરી રે, તઉ ઝાલઈ ઘરકામ રે.” સિર૦ ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org