________________
૩. સમયપ્રમાદ : ૧૪૩
નરવઈ ચાલઈ ગેહિ, હીંડોલણ રે, આણંદ અધિકઉ દેહિ, હીંડોલ રે, જિમ મેરો મન મેહ, હીંડેલણ રે, પહુચઈ નગરઈ તેહ. 'તિણિ નિયરિ મહોછવ મંડીયઈ, સિણગારીય સવિ હાટ, ઘરિઘરઈ ગૂડી બાંધીયઈ, હીંડલણ રે, છાંટીજઈ બહુ વાટ, હીંડેલણા રે, મિલિયા જનના થાટ, હીડલણા રે, જય જય બેલઈ ભાટ, હીંડેલણા રે, દુરિયના મુખ દાટ. ઢાલ ૯ઃ દેહ અસુચિ કરિ ૫રીય હે, બારહ ભાવના માહે, એહની.
રાગ ધન્યાશ્રી મિશ્ર નયરલોક હરખઈ કરી હ, સનમુખ આવઈ રાય, નવનવ ભટણ લે કરી હો, પ્રણમઈ નરવર-પાય. બલિહારી જિનવરધરમ તણઈ સુવિચાર, જસુ પરસાદઈ જય લહી છે, પરણી એવી નારિ. આંકણ. ૭૦ સધવ વધૂ સિરિ બેહડઈ હો, ધરિ મિલ સનમુખ જાઈ, જિતસા રાય વધાવીયઈ હે, ભાવઈ ટોલઈ થાય. બલિ૦ નગરપ્રવેસઈ રાયનઈ હે, મિલિયા બહુલા લેક, હરખ ધરી જેવઈ ઘણું હો, જિમ ઘન ઊનય કક. બલિ૦ વિર લેક બેલઈ ઈસુ હે, “પૂરવ-સંચિત પુણ્ય, પરભાવઈ ઈણિ રાજય હે, પરણી પ્રમદા ધન્ય. બલિ મનસુદ્ધ કરયઈ ઘણું હો, ઈમ દેખી જિનધમ, જિમ લડીયઈ ઈણિ પર ભવઈ હો, વંછિત બહુલા સર્મ. બલિ૦ ૭૪
ધન નારી જે એવી હો, ભેગવીસ્વઈ વર ભૂપ, તરુણ પુરુષ ઈમ ઊચરઈ છે, દેખી તેહનઉ રૂપ. બલિ૦ ૭૫ આકાશઈ વન ચાલતઉ હો, દેખી બેલઈ બાલ, “એડ તણું ફલ પામીયઈ હા, તઉ લહીયઈ સુખસાલ” બલિ૦ ૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org