SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ : આરામભા રાસમાળા ૨૩૫ “મ કરિ ચિત, એ કેડી વાત, જઈ કઈ માહરઉ સીલ વિખ્યાત, તઉ પોલવસ્યું વન તાહરઉ, તઉ સાચઉ જાણે માહરઉ.” ૨૩૪ જઈ દેઉલિ બઈડી જેતલઈ, આવિલ સેઠિ તિહા તેતલઈ, કરઈ મહત્સવ અધિકઈ રંગિ, સાસણદેવ તિ બેલી ચંગિ. કાંઈ વછિ, કરઈ કષ્ટવિશેખિ, સૂકઉ હિવ પાલવિસે છેકિ, તું સાચી દેવતા સંસારિ, જિનશાસનનાં પ્રભાવ વધારિ.” ૨૩૬ તવ તિણિ દીધઉ વર આદેસિ, હુઈ વિહાણઈ સેઠિ સુવેસિ, આવઉ તાત, મને રથ ફલિઉ,” ચઉવિત સંઘ દિસે દિસિ મિલ્યઉ. ૨૩૭ પંચસબદ વાજઇ નીસાણ, મિલ્યા લેક સવિ કરઈ વખાણ, જાઈ વનિહિં બઈસી જેતલઈ, નવપલ્લવ થિઉ વન તેતલઈ.” ૨૩૮ વાધ્યઉ સીલ તણુક ભાગ, ભણઈ સેઠિ, “એ માહર ભાગ, ફલી આસ હિત માહરી વડી, પણ ઉ સકતિ કન્યા તાહરી.” ૨૩૯ મિલ્યા સગુરુ તિણિ લાઉ ધર્મ, કરી સંલેહણ થા કર્મ, [૮ખમરિનઈ પહુતી અમરવિમાણિ, તિહાંથી ચવી તૂ હુઈ . સુજાણિ. ૨૪૦ માણિભદ્ર દેવ[દવ્યચણ કરી, નાગદેવની ગતિ તણિ વલી, તે તાહરઈ સખાઈય થયઉ, તિણિ તાહર સંકટ સવિ ગયઉ. ૨૪૧ ભાવણ તઈ કીધઉ સાર, તિણિ પામ્યઉ માણસભવ ચારુ, તઈ જિ કરાવ્યા છત્રપ્રકાર, તિણિ તઈ લાધઉ વનવિસ્તાર.” ૨૪૨ સુણી વાત નઈ ધરણી હલી, કરી સચિત જવ ચેતન વલી, દીઠી સગુરિ કહી જે વાત, “હિવ દિઉ સંજમ સયલ વિખ્યાત.” ૨૪૩ સંભલિયે જિતશત્રુ વિચાર, મલયપુત્રનઈ દીધઉ ભાર, મૈલ્યવેસ લીધઉ તિણિ વાર, પાલઈ સંજમ સુધાચાર. કરી સંલેહણ સાધ્યા કાજ, લહિસે મુકતિપુરીનઉ રાજ, ઉવસગચ્છ ગુણે ગરિક, શ્રી રણુપતસૂરિ વરિટઠ. ૨૪પ તસુ અનુકમિ સંઈ સિદ્ધસૂરિ, તાસુ સીસ વાચક ગુણભૂરિ, હરખ સમુદ્ર નામિ ગુણસાર, તાસુ સીસ એ કહ્યઉ વિચાર. ૨૪૬ २४४ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy