SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ . ૨. વિનયસમુદ્ર ઃ ૧૩૩ ચૌપાઈ કરિ સાહસ, રેઈજઈ કિસઉ, માહરઈ સિરજ્ય હૂત ઇસઉ” જાઈ નગર માહિ જેતલઈ, મણિભદ્ર સેઠિ મિલ્યઉ તેતલઈ. ૨૨૧ પગિ લાગી, દિડી તિણિ દિણ, “કિડાંથી આવી તું ઘણહીણ,” કુલધર-બેટી સાથહ થકી, ચૂકી રાતિ રહી ભુઈ લુકી. ૨૨૨ હું આવી તા[૮ક હરઈ આધારિ, તૂ સમરથ દુછિય સંસારિ, રહિ રહિ વ િમ કરિ અંદેહ, ઉપરિ મુઝ પુત્રી-મેહ ૨૨૩ આવી સેઠિ કહ્યઉ નિજ ઘરે, “સાથ સધાવઉ ઉઘમભરે,” દિસોદિસિ મેકલ્યા તિણિ વાર, કાગલ અનુચર સમાચાર કઈ ન લાધઉ તિણિ સંકેત, લેકે કીધઉ સેઠિ સચેત, કેઈ ધૂતારી આવી રહી, કુલધર-બેટી તુમ્હનઈ કહી” ૨૨૫ પૂછાવિ નાત્રા-સંબંધિ, “જઈ દિઈ તકે હુઈ સનબંધ, કીજઇ હિવ આપ પણ માહિ” તિણઈ કહી તવ વાત ઉછાહિ. ૨૨૬ બેટી સાત નીય નયર મંઝારિ, પરણાવી છઈ નીય ઘરિબારિ, આઠમી ચૌડ દેસિ ચલાવી, થયા સુમારગ તે પરણાવી. ૨૨૭ તવ જાણે આદર ઘઈ ઘણુઉં, ઘર્મધ્યાન બઈડી કરિ ઘણુઉં, “તું અમ્હારી બેટી જિસી, મનિ ચિંતા હિવ મ કરિસિ કિસી.” ૨૨૮ માણિભદ્ર જિનભવન વિશાલ, કારાવઈ પ્રતિમા ચઉસાલ, જેહવઉ હાઈ કરિ ઇદ્રવિમાન, તિણિ કન્યા દીઠઉ સુપ્રધાન. ૨૨૯ “સેઠિ, તુહે જિહર કારક, તિરિયનરયદુખ તુહિ હારવ્યઉં, હિવ કરિસ્યઉ સુશ્રુષાસાર,” લીંપઈ માંડઈ કરૂણાસાર. ૨૩૦ છત્રત્રયનઈ પ્રેર્યઉ સેઠિ, ભામંડલિ સભા જગિ જેઠ, તેહનઈ કહિઈ કરાવઈ સહૂ, પૂજા પ્રણમઈ દિનિદિનિ બહુ. ૨૩૧ એક દિવસ ચિંતાતુર હવ, દીઠ કન્યા સેઠિ સુદેવ, મયા કરીને મુઝનઈ કહઉ, એવડઉ ચીત કાઈ તુહિ વહ9.” ૨૩૨ તઉ તિણિ કહી વાત, “સુણિ એકિ, સૂકી વાડી કૂલ વિસેખિ, નંદનવન સરખી દીસતી, આજ સુ તિણિ નવિ દસઈ રતી.” ૨૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy