________________
૨. વિનયસમુદ્ર ઃ ૧૩૫ વિનયસમુદ્ર વાચક ઈમ ભણઈ, ધન્ય તિ નરનારી જે સુણઈ, તેહની સીઝઈ સઘલી આસ, પુણિ તે લહિસે સિવપુર વાસ. ૨૪૭ એ આરામસભા ચઉપઈ, ભાવચ્ચણ ઊપરિ મઈ કહી, વરસ વ્યાસિયે માસિર માસિ, વીકાનયરિહિ મનઉલ્લાસિ. ૨૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org