________________
૧૫૫
૧૫૬
૧૫૯
૨, વિનયસમુદ્ર ૬ ૧૨૭ લેક સવે પાખલિ મિલ્યા, દીઠી ચેતવિહીણ, પાણી છાંટઈ સીયલઈ, ખાંચઈ સિરવીણ. સિર૦ ઈમ કરતાં ચેતન વલી, બલઈ હિવ તેe, “સોધી કાઢઉ ડાચડી, મુઝ જીવી દે. સિર૦ રાજાનઈ ઊતરુ હવઈ, સિકં દેસ્ય દેવ, આણી હઠ એતલ કરી, મ મ લાવઉ ખેવ, સિર૦
૧૫૭ કહઉ કઈ કુણ કેહનઉ, કુણ જાણઈ બેટ, એ બાલક વિલિવિલિ કરઈ, કઈ ધરણી લેટ. સિર૦ ૧૫૮ એક નફર રાજા ભણી, મેકલિઉ તિ વાર, “એહ વાત એવી થઈ, રૂઠઉ કરતાર.” વેગિ કરી માંચી ધરી, તિહાં પુરુષ હોડી, ઊતારી કાઢી નવી, કહઈ, “લાગી એડિ” સિર૦ ગલઈ લાગિ જંપાઈ ઈસું, “અરે ધાયઈ સીત, રૂપ ફિર્યઉ હૂક કિસઉં, કુણ વીતગ વિત.” સિર૦
૧૬૧ પરિકરિ મિલિ ઈમ વીનવઈ, “તુમ્હ કવણ વિરામ, રૂ૫ ફિર્યઉ કિમ તાહરઉ, અનઈ કિહાં તિ આરામ” સિર૦ ૧૬૨ કપટ કરીનઈ કેલવી, “વન પાણીઠામિ, આવેચઈ વલિ પાલવી, એ દેવહ કામ.” સિર૦
૧૬૩ બાલક સાચવ હવઈ,” કહરાવ્યું રાઈ, સૂઆવડિ બેટા તણી, કરઈ હરખી માઈ. સિર
૧૬૪ સયલ સાથ અસમાધિ, “મન તણિ[૬]ય જગીસ, હૂતી વડીય અખ્તા તણી, તિ હણી જગદીસ.” સિર ૧૬૫ ત્રીય-અણાવણ મોકલ્યુ, આપણુઉ પ્રધાન, સામણી કરી ચાલવી, પુત્ર સહિત વિનાણિ. સિર રાજા સામ્હઉ આવીઉ, દીઠી ત્રીય જામ, “તેહ તણુઉ અંસઈ નહીં, કુણ હૂઅલ કામ.” સિર૦ ૧૬૭ પુત્ર રાઈ પધરાવીઉં, કૂડી મા પુણિ સાથિ, વાત પૂછિ સંસઈ પડિલે, ચીંતવઈ નરનાથ. સિર૦
૧૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org