SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ : આરામશોભા રાસમાળા રાજા જાણ્યઉ મરિસ્પઈ એહ, “જાઉં જાઉ ઘરિ સાથે લેહુ, સાથિઈ દીધઉ નિજ પરધાન, ચાલ્યા વાટઈ ઘણુઈ મંડાણ. ૧૪૨ સમાચાર પહિલ મોકલિઉં, સમહૂરતિ તે તતક્ષણિ ચલિઉં, “આવઈ છઈ બહુલઈ પરિવારિ, કરિયે સામહિણી સુવિચારિ.” ૧૪૩ સંભલિ વાત તિ હિયડઈ હસી, “હિવ મારી ઈચ્છા પુતચસી,” કૂપ ખણવઈ કપટ ધરવિ, તે ન મરઈ જસુ રાખઈ દેવ. ૧૪૪ નિજ પુત્રીનઈ તે ગોપવઈ, પુત્રીનઈ પરધરિ લેપવઈ, આવી બેટી મિલ્યઉ કુટુંબ, રહઈ રંગિ, છલ જોવઈ અંબ. ૧૪૫ નવ મસવાડે બેટ જયઉં, “કિહાં બેટી” ઈમ બંભણિ ભણિઉ, “રહિ અણબલ્યઉ રે [ખ] ભાવઠી, કરિ નિજ કામ મ પૂછિસિ હઠી” ૧૪૬ ગાઈ વાઈ મંગલ સાદ, બેટાઈ જાઈ ભુંગલનાદ, તિશુઈ નિવાર્ય સહુ પરિવાર, “પુત્રીની હ8 કરિરૂં સાર” ૧૪૭ સહુ કે થાનકિ આપાપણુઈ, પુત્રી એક દિવસિ ઈમ ભણુઈ, દેહ-સુચિત કરવા ભણી, તે તવ સાથિ હુઈ પાપિણી. જઈ જાઈ પીઠોકડિ જિસઈ, તેણે દીઠ૩ કૂવઉ તિસઈ, “એ કુઉ મા કિણી કારવ્યું,” “તઈ આવતી મઈ સારવ્યું. તાહરઈ બહુલઉ છઈ પરિવાર, મુઝનઈ કપની ચિંત તિ વાર, દૂરિ નિવાણે જલ દેહિલઉં, તુઝ પરિવાર ભણું સોહિલઉં.” તવ જેવઈ તે આધી થાઈ, ઉણિ હત્યારી લાઉ દાઈ, bલી નાખી કૂવા પડ, સમયેઉ નાગદેવ, કરિ ચડી. તે પતાલપુરિ લેઈ જાઈ, સુખ ભગવાઈ તિ પુણ્ય પસાઈ, પાછલિ હિવ તે કરઈ પુકાર, મુખિ બેલઈ હિવ હાહાકાર. ૧૪૮ ૧૪૯ ૧૫૦ ૧૫૧ ૧૫ર મુખિ સેવઈ, હાયડઈ હસઈ, વલિ મેહુઈ ધાહ, ત્રાડઈ હાર હિયા તણાં, “હિવ હુઈ અણાહ. ૧૫૩ સિરજ્યાં વિણ લાભઈ નહીં, ત્રીય રયણ સંસારિ, ઈણિ અવસરિ કાઈ અપહરી, પાપી કરતારિ, સિર૦ આંકણી ૧૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy