________________
૧૨૮ : મારામભા રાસમાળા “સુરતરુ છાંડી સેવીયઈ, છાયા એરંડ, ચિંતામણિ કરથી ગય૩, રહિઉ કાચ ખંડ. સિર૦
૧૬૯તે ડાહિમ તાં તેહની, નવિ દીસઈ મૂલિ, હું તિ હજિ એ ઈમ કહઈ, કાંઈ કઈ પ્રતિકૂલિ.” સિર૦ ૧૭૦ રાતિ દિવસિ સંસઈ પડિલે, પુત્ર મહ અપાર, એ આરામસભા તણી, રહઈ પ્રીતિ સંસાર, સિર૦
૧૭૧. ચૌપાઈ પાછલી આરામસભા હિવઈ, પુત્રવિયેગઈ દિન જાલવઈ, નાગદેવ આગલિ ઈમ કહઈ, “માહર દેહ દુખિ કરી દહઈ. ૧૭૨. જાત માત્ર જે મૂકિઉ બાલ, તિણિ કૂઈ નાખી તતકાલ, પડતાં સમરિઉ તાંતરઉ નામ, તિણિ મઈ લાધઉ ઉત્તિમ ઠામ. ૧૭૩. તે જાતકનઈ મિલઉં એક વાર, તઉ મુઝનઈ હઈ સુખ અપાર, નાગદેવિ દીધઉ આદેસ, નિસિ નિજ મંદિર કરઈ પ્રવેસ. ૧૭૪ દેખી પુત્ર ધવરાવઈ લેઇ, પાનકૂલિ પાલણઉ ભરેઈ, રાતિ થકી તે પાછી ગઈ, ધાવિ વાત રાજાનઈ કહી.
૧૭૫ ફૂલ સુવાસ ફલ અતિ હિ રસાલ, ઉલખિયા રાજા તતકાલ, આરામસભાની વાડી જિસા, પૂછી કપટિણિ, “એ ફલ કિસા.” ૧૭૬ કહઈ હસીનઈ, “અહી તુહિ હસ, તિણિ આપ્યા મઈ સંસઉ કિસઉ,” કહઈ રાઈ, “હિવ તઉ છમિસ્યઈ, જઈ એ વાડી તે આણસ્થઈ.” ૧૭૭ કેઢ કુડકલા કલિકાલિ, કહ9 કિમ ચાલઈ સગલઉ કાલ, પરિકરિ મિલિ સમઝાવિક રાઈ, “એ કપટિણિ, ઈણિ કિપિ ન થાઈ.” ૧૭૮ રાજા પહિરી સામલ વેસ, રાતઈ મંદિરિ કરઈ પ્રવેસ, પુત્ર પાસિ દીવાની છાંહ, રહઈ સદા અસિ ઉસવિ બાંહ. ૧૭૯ મનિઈ મેહ આણી પાતાલ, આરામસભા બલઈ સુકમાલ, “નાગકુમાર, વચન અવધારિ, પુત્ર પાસિ જાઉં” કહઈ તિ વાર. ૧૮૦. વછિ, અતિ ગતિ છઈ ગાઢી બુરી, અતિ ઊખડિ જિમ ભાજઈ ધુરી,. અતિ રૂપઈ સીતા અપહરી, પુત્ર તણી મમતાનિ જિહી.” ૧૮૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org