________________
૧૨૪ : આરામશોભા રાસમાળા
૧૧૪
૧૧૫
૧૧૭
જઈ તું આપણુ લેઇ જાઈ, તઉ આપણનઈ રૂડઉ થાઈ,” તે મુગ્ધ હિવ ચાલ્યઉ જામ, પહુતઉ પાડલપુરિસરિ તા. વડ-તલિ સૂતઉ છઈ જેતલઈ, નાગ રમલિ આવ્યું તેતલઈ, સિરહાણઈ દીઠ તે કુંભ, મુખિ મુદ્રા દીઠી થિર થભ. પંથી કુણ, સિલું લીધઈ જાઈ, જ્ઞાન દેખિ મનિ ચિંતા થાઈ, નિષ્કારણ વયરી સંસારિ, સુણિએ તે એ સાચ વિચાર. ૧૧૬ સંસાર નવિ છદમવિહણ, હાણિ કરવા પરનઈ લીણ, તે માતા એ તસુ દીકરી, ઘડલાનઈ ફેડઈ ઠીકરી. મુખનઈ કીધઉ તિણિ ઉપગાર, હું કરિયુ તસુ પ્રતિ ઉપગાર, તિહાં તણઉ છઈ ધિગ અવતાર, જેણ વિજાણુઈ કીધુ સાર.” ૧૧૮ અમૃત તણા તિણિ મોદક કિયા, ઊઠી ચાલ્ય૩ મસ્તકિ લીયા, રાજ દ્વારિ પૂછઈ, “કુણ જાત.” “હ૬ આરામસભાન તાત” ૧૧૯ પ્રતીહરિ તે સાથઈ લીય, નૃપ આગલિ લે ઊભઉ કયઉ, “એ સીરામણ રાણી કાજિ, આણ્યઉ છઈ બાઈ દ્વિજરાજિ.” ૧૨૦ જાઈ દેહ તેહનઈ સંભાવિ ” બેટી પ્રતિ બેલ્યઉ તતકાલિ, “છાનું કહિઉ તુમ્હારી માત, રખે કરઉ કુણબઈ વિખ્યાત.” ૧૨૧ તેતઈ રાજા આવી ભણઈ, “હ્યું આવિ જેવું તુડ તણાં,” " ઊઘાડિક લેઈ જેતલઈ, પરિમલ પસર્યઉ પુરિ તેતલઈ. ૧૨૨
સવિ કુટુંબ કલિયે એહ, તુમ્હનઈ સભા દિલ તુલ્ડિ લે. તિણિ દેતાં લાધી બહુ સેહ, પુણ્યાગાલિ નવિ પસરઈ દ્રોહ. ૧૨૩ માન્યઉ રાઈ તિ સુસરા ભણી, કીધી ભગતિ જુગતિ તસુ તણી, રાખ્યઉ ઘણું દિવસ તિણિ ઠાઈ, પાછઈ બઈઠી જેવઈ માઈ. ૧૨૪ ઘણુઉ દાન દેઈ ચાલવિ, કુસલનેમિ ઘરિ આવી લવિ૬, નારી પૂછઈ, સસઉ પડિવું, “કાજ ન કોઈ સિરાઈ ચડિક” ૧૨૫ ભણુઈ કંત, “તાહરી દીકરી, ગાઢી સુખિણ રિદ્ધિઈ ભરી,” વાત સુણી તનિ લાગી ઝાલ, “માહરૂ ચિત્યઉ થયઉ પંપાલ. ૧૨૬ કઈ ઉ મહુરઉ એટલે સુલ્યુ, તિણિ એ કામ ન મારફ ફલ્યુ,” મૂસા ઊપરિ જિમ અંજારિ, તિમ છલ તાકઈ ઋદઈ મંઝારિ. ૧૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org