________________
૨. વિનયસમુદ્ર = ૧ર૩.
૧૦૨
એહનઈ સાનિધિ સુર કરઈ, ઈણની અધિક વાત, અવ આ પહણ જાણિસ્ય, જવ ગુણ હુયઈ વિખ્યાત.” ૧૦૧ સુમહૂરતિ રાજા કીય૩, સુપ્રવેસ નિજ ગેહિ, તે આરામસભા સરિસ, સુખિઈ કાલ ગમેઈ.
ચૌપાઈ અગનિશર્મનઈ બારહ ગામ, દિવરાવ્યા નૃપવર તિણ ઠામ, તે ભેગવઉ સુખિ જોગવઈ, નારી સ્યું નર ભવ ભેગાવઈ. ૧૦૩ તેહનઈ જાઈ બેટી એક, યૌવનવય આદરીય વિવેક, એક દિવસિ માતા તિણિ તણી, વરની ચિંતા કીધી ઘણી. ૧૦૪ “રૂપઈ રૂડી કામકુમારિ, જાણે અહિણવ એ અવતારિ, પણિ જઉ દીકઈ રૂડઈ કામિ, તક મૂઝ સીઝઈ સગલા કામ. ૧૦૫. તે બેટી પાડલિપુર નિયરિ, અતિ સુખિણી છઈ પ્રિય સ્યું સરિ, પટરાણી છઈ વલિ તેહનઈ, કાંઈ વાંક નહીં જેહનઈ. ૧૦૬ તક મઈ કરિવઉ તિસઉ ઉપાઈ, જિમ તેહનઈ થાનકિ એ થાઈ,” મનિ તિણિ આપ્યઉ મારણ-દાઈ, વનવિયઉ નીય કંત બુલાઈ, ૧૦૭
સ્વામી, તે બેટી બાલવી, તિણિ પટરાણી પદવી લહી, પણિ એ પણ પઈ જાજિ ન કાજિ, નવિ મોકલીઈ કિપિ ત લાજિ.” ૧૦૮ ભણઈ કંત, “ભેલી સહી, તેહનઉ વાંક કિસાનઉં નહીં, ઉહના ઘરની એક એક સેઈ, આપણું ઘરની ત્રાદ્ધિ ન હોઈ.” ૧૦૯ ભણઈ નારિ, “ભીખારી જાતિ, મહું મરું લઈ દિનરાતિ, બાર ગામનઉ અછઈ પસાઈ, પણિ એ દરિદ્રપણુઉં નવિ જાઈ. ૧૧૦ સિલ્ફ સીરામણિ લાગઈ દ્ધિ, તિણિ તુમહ હેઈસઈ બહુલી સિદ્ધિ,” ઈમ કહેતાં માની તિણિ વાત, કુણ જાણઈ કેહનઈ મનિ ઘાત. ૧૧૧ સિંઘકેસર મેદક કીયા, સવિ કુટુંબઈ દેખણ દીયા, ભૂલ્યા વારૂ સુરહા વાસ, માહે ઘાલ્યઉ વિ[૪] પ્રતિવાસ. ૧૧૨ કહઈ કંતનઈ લે એકંતિ, “માહરઈ મનિ એ ઊપની ભ્રતિ, વેસાસઈ હોઈ લિમીનાસ, નવિ કરિવઉ કેહનઉ વેસાસ. ૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org