________________
૧૨૨ : આરામશોભા રાસમાળા
આઈ લગનદિવસિ ભલઈ એ, રાજા જિતશત્રુ હિવ પરણુણ ચલઈ એ. તેરણિ વર જવ આવિલ એ, સાસૂ સાહી આવિ વધાવિક એ. ૨. સંપુટિ મિલ્યા બારિ એ, આભેખાઈ આપઉ વારિ એ, એ કંન્યા ધન સંસારિ એ, વર માઈઘરિહિં બઈસારિ એ. ૩ મિલીય સ તેવડવડી એ, સિણગારી સવે સહેલડી એ, સાધઈ લગ્ન ભલી પરઈ એ, હિલ સગલી સ્થિતિ ચઉરી કરઈ એ. ૯૪ પંચશબ્દ વજઈ ભલા એ, કઉતિગિ બહુ લેક સવે મિલ્યા એ, વિશ્વા કહિ અવસર લૌઉ એ, કંન્યાનઉ કર તે વરિ ગૃહિઉ એ. ૯૫ વહિલ વિહાઈ રાતિ એ, ઘર-સારૂ આપઈ દાતિ એ, બેઉં પરણ્યા ઉત્તિમ ભાતિ એ, ભગતાવ્યા ભાતિ પ્રભાતિ એ. ૯૬ રલી રંગિ વઉલાવિયા એ, પાડલપુર ભણી ચલાવીયા એ, ઇંદ્રઈંદ્રાણ સોહત એ, પુર પરસિરિ કમિકિમિ પહુતઉ એ. ૯૭
વસ્તુ નયર મજિક]હિં નયર મઝિહિં હૂવઉ ઉત્સાહ, રાજા પરણી આવીઉ, વિષ્ણપુતિ રૂપિહિં મનેહર, તલિયારણ બારિ હિર, કણયકલસ ઉલેય સુંદર, ગૂડી વન્નરમાલ હિવ અખઉન્ને ભરિ થાલ, નરપતિ સાહા સાહ્યા આવઈ બાલગોપાલ. હિવઈ પ્રણમી હિવઈ પ્રણમી રાઈ વદ્ધાવિ, નયરલેક ઈમ વીનવઈ, ચિરંજીવ નરરયણ ઉત્તિમ, “તઈ સાધ્યા અરિ વિષમ સવિ, તુઝ સેવ સારઈ નરોત્તમ, અલ્ડિ સનાથ હૃઆ સવે, દેસ નગર પુર હય ગયેત્તમ, એ કન્યા રૂપે અધિક, વન પાખલિ અભિરામ, ' તવ રાજા જઈ, “ઈસી, આરામસભા નામ.
વિપ્ર તઈ કુલિ ઊપની, અગનિશર્મનઈ ગેહિ, કલાનિવાસ પુરઆસની, મઈ પરણું તવ એહ.
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org