________________
૨. વિનયસમુદ્ર : ૧૨૧ ઇદ્ર તણી ઈંદ્રાણુ જિસી, રંભા રતિ રૂપે નવિ ઇસી, કઈ લિમ્મી સારદા પ્રધાન, કુણ એ કન્યા રૂપિ નિધાન. જનસંચલિતે તે જાગી બાલ, આપણ૫૩ રાખ્યઉ તતકાલ, વન સેનાઈ ગીગમ્ય, ગાએ થાન તે અતિક્રમ્યુ. તતક્ષણ ઊઠઈ તે બાલિકા, તેણઈ જાણ્યઉ પાલિકા, ધાઈ કેડઇ ગાયાં તણ, વન પાછઈ લાગઉ તસુ તણઈ. [] વન જાતાં ઘડા હાથિયા, ઊંટ બલદ પુણિ સાથઈ થયા, જાઈ નાઠા, પડી પુકાર, નૃપ બલઈ, “એ કવણ પ્રકાર.” પૂછ તવ રાજા પરધાન, “એ કુણ કારણ બુદ્ધિનિધાન,” “સ્વામી, કારણ કન્યા તણઉ, તેડી પૂછઉ સા મુખિ સુણ? ૮૩ રાઈ બેલાવી કંન્યા જિસઈ, “ગાઈ જાઈ માહર૬ ઘર વસઈ,” રાઈ અણાવઈ અલગી ગઈ, કંન્યા આવઈ હરખિત થઈ. ૮૪ કન્યા કેડઈ વન પુણિ આઈ, આગલિ આવી સેવઈ [એવઈ?] છાઈ, રાઈ જાણી તવ સાચી વાત, “પરણુ તુઝ” “મુઝ પૂછઉ તાત.” ૮૫ રાજા પાઠવીયા પરધાન, “માગઉ કન્યા માન” -“જિતશત્રુ નામઈ આઈ નરેશ, તે માગઈ કંન્યા જઈ દેસિ.” ૮૬ “દીધી કન્યા,” બેલઈ વિપ્ર, “કરઉ સજાઈ થાઈ ખિu,” તેહે જાઈ રાજા વનવ્યું, “સ્વામી, લગ્ન લેઉ અભિનવઉ.” ૮૭
વિવાહલા જેસી ઈસ જોઈયલ એ, સુભ લગ્ન લિખનઈ ઈયલ એ, બિહું ઘરિ લગન કમાવીઈ એ, વરમંગલ બિહુ ઘરિ ગાવીઇ એ. ૮૮ માંડ્યા મોટા મંચ એ, રાઈ જિતશત્રુનઉ વડ સંચ એ, હાથિ હલદ લિયઈ ચંગિ એ, બિહું સગા તણુઈ મનિ રંગ એ. ૮૯ ઉલટ મનિ આણુ ઘણુ એ, થિયે અવસર હિવ પરણુણ તણ3 એ, તેડઈ સવિ પરિવાર એ, દીય દાન અધિક અનિવાર એ. ૯૦ ગાવઈ સહીય સમાણુડી એ, જે જોવનિ અઇઈ દિવાનડી એ, મિલી નારી ધવલમંગલ દીય એ, કુલવટના મારગ સવિ
લિયઈ એ. ૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org