________________
૪૧.
૪૨.
૪૩
૪૪
૪૫
૧૧૮ ૬ આરામશોભા રાસમાળા વારતાં જે વાત, કરઈ જિ નર તે કાહલા, ઘણુઉં નિવારી તાતિ, ઊતાવેલા તિ બાવલા.” હિવ ઊઠી પરઘાલિ, ગાઈ સવે આગઈ કરી, જેતઉ લિખિ નિલાડિ, આવઈ સાંઈ વનિ ફિરી. ભૂખ ત્રિસ ભેળવી, રડવડતી ઘરિ જાઈ, ભૂખી વાઘિણિની પરિઈ, ખાવા સાહી ધાઈ. રકારા તૂકારડા, બેલઈ ઘણુ કુબેલ, અરસવિરસ આહાર નિત, લેતી રહઈ નિટોલ. રાતિ રુલતી દિન લઈ ખંડઈ પીસઈ ધાન, તેહ તણુક બેલ્યઉ ખમઈ, મનિ આણી વૈરાગ. કેતા કહિયા કેહના, આણિજઈ મન માહિ, તિગ્નિ અવસ્થા સૂરનઈ, તુ માણસ કુણ માહિં. મૂલિ પિતાનઈ નવિ કહુઈ, રખે કરઈ ઊચાટ, સિરજ્યઉ લાભઈ આપણુ, મૌન ભલઉ તસ માટ. ઈમ દિન ગમતી આપણું, ગોધન-ચારણ જાઈ, એક દિવસ ખડસાથરઈ, સૂતી તરૂઅરિછાઈ.
ચૌપાઈ તેતલઈ પ્રગઉ કેઈ ભુયંગ, કાલા કાજલ સરિખ અંગ, અરુણ નેત્ર મેહઈ કુંકાર, જાણે કરિ જમનઉ અવતાર નયણે જાણે દીવાનેજ, જેહનઈ મૂલિ ન હિયડઈ હેજ, સેષનાગ જાણે અવતરખરિલે, પાછલ જેવઈ સાસિઈ ભરિ૩. નરભાષા તે બલઈ જામ, “નાગકુમર છઈ માહર નામ, માહરઈ કેડઈ એ ગારુડી, દેખિ-ન આવઈ લીધઈ જડી. હું સરણુઈ આવ્યઉ તાહરઈ, રાખિ રાખિ મુઝનઈ વાગરઈ, કરિ એતઉ મુઝનઈ ઉપગાર, આપ આપઉ પ્રાણાધાર. એહ ધર્મની મેટી વાત, બીજઉ સહૂયઈ બૂટસ ધાત, સરણાગતિ આવ્યઉ રાખિયઈ, પરઉપગાર કરી દાખિયઈ.
૪
૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org