________________
૨. વિનયસમુદ્ર ઃ ૧૧૯
છે ભાઈ,
અન્ય કંપ૭ હીયા
દાન વડઉ જે જીવતદાન, તું દીસઈ છઈ ત્રીય પ્રધાન.” વલતી બલઈ, “સંભલિ સાપ, મરણ ન વાંછઈ કઈ આપ. ૫૩ કહઉ કાગ કિમ સૂવા થાઈ, મદ્દઉ નવિ સાચઉ ઊચરાઈ, નારીનઈ નવિ કામસંતેસ, સર્પ ન ઈડઇ તિમ તનિ રેસ. ૫ શાસિ તુમ્હારી એવી સાખિ, તું ભાખઈ તું મુઝનઈ રાખિ,” થરહર પૂજઈ કંઈ હીયઈ, દયા ધરી સા ઉત્સગિ લીયઈ. પપ. આવ્યા ગારુડ કે ઈ પડ્યા, “મારિ મારિ” મુખિ રસઈ ચડ્યા, કહઈ, “કિહાં તું નાઠ૬ જાઈ', પૂછઈ કંન્યા નિયડા આઈ. પ૬
કહિ કે જાતક દીઠ નાગ, મહા ભૂયંગમ ઝાલણ લાગ, કહિ કહિ અહાઇ મ કરિ વિલંબ, તિણિ નિરવહિયઈ એહ.
કુટુંબ.” ૫૭ તે લઈ, “મઈ કે નવિ દીઠ, બહુ વેલા થઈ ઈહા બાઈક,” કરઈ વાત તે માટે માહિં, “ઈણિ તેહનું ભય કેમ સહાય.” ૫૮ ડાબાજિમણા જેતા ફિરઈ, મલાઈ કર મનિ ચિંતા ધરાઈ, “હા હા ગયઉ હુઈ કુણ વાત, હિવ ઘરિ ચાલઉ ચૂકી ઘાત.” ૫૯ વિલખા થઈનઈ પાછા વળ્યા, નાગ તણું મનવંછિત ફલ્યા, જેહવઈ દષ્ટિ-અગોચર થયા, “નીકળિ નાગ, તિ ગારુડ ગયા. ૬૦ તતખિણ નાગ થકી સુર હવઉ, કન્યા દેખાઈ રૂપઈ જૂવલું, સિસિ મુકટ નઈ કુંડલ કાનિ, ભાસુર દીસઈ સેવન વાનિ. ૬૧ “તાહરઈ સાહસિ તૂઠ6,ભણુઈ, “કુણ ઈછા છ મનિ તુમ્સ તણુઈ, માગ માગ હિવ મ કરિસિ કાણિ” કંન્યા લઈ મધુરી વાણિ. ૬૨ “જઈ તું તૂઠઉ સુરવર રાઉ, મુઝ સિરિ અવિચલ છાયા થાઉ,” દેવસકતિ તરુવર અભિરામ, પાખલિ પસરિઉ તવ આરામ.
પુણ્યઈ મનવંછિત ફલઈ, સહજઈ સીઝઈ કાજ, પુય પસાઈ સવિ લઇ, નરપતિ સુરપતિ રાજ. દેવ વલી બે[૩૪]લઈ ઈસઉ, “સંભલિ વિપકુમારિ, નાગકુમાર સુર માહરઉં, નામ હીયઈ અવધારિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org