________________
૩૦
૨. વિનયસમુદ્ર ઃ ૧૧૭ લાજ વાત તાતિ નવિ સુણ, હુઈ ખરી આમણમણી, જાઈ પાડેસણિ આગલિ કહિ, “પિતા મનાવઉ પરણન સહી. ૨૭ તિણિ બાભણનઈ આવી કહ્યો, બેટીનઉ મને બાપે લહ્યો, “સંભલિ, કેઈ ન ઘઈ દીકરી, માહરઉ વડપણ દેખી કરી.” ૨૮ તિeઈ જણ બેટી રેસિ, “કુણુ પરણાવઈ અહ ઈણુિં વેસિ.” ધરી જણઉં કરી આણુંક કાઈ, પણિ મઈ ઘરનું કાજ ન થાઈ.” ૨૯ પિતા ભણઈ, “સંભલિ સુકમાલિ, જઉ આસ્થઈ તેરી સાલિ, તે તૂનઈ તાં સંતાપિસ્થઈ, તવ તે મન માહરક તાપિસ્ય. કહઈ તે રંભા રંભા જિસી, ઢું જાણુઉ તે હેસે કિસી,
હો તાત તિ ભાવઈ જિસી, આણુઉ વેગિ વિમાસણ કિસી.” ૩૧ તવ બંભણિ કાઈ માહણ, સંગહણઈ ક[૨]ધી પર તણી, પરિ આચરણે છઈ તે બુરી, પરનર રમિલાની મતિ ખરી. ૩૨ આલસ નઈ એ અતિ રીસાલ, સયર તેણે તે કરઈ સંભાલ, ન્હાવણ જોવણુ આખઉ દહ, માથાગૂથણ કાજલલી. ચેવા ચંદન અંગિ લગાઈ, પહેરી ઉઠી નીસરી જાઈ, એટીનઈ કહઈ, “ઘરે કમાઈ, નહીંતરિ ઘરિથી પરહી જાહિ.” એહવા વચન કહીનઈ દહઈ, ધણીયાણ થઈ બસી રહઈ, લાજઈ સા નવિ કાઈ કહઈ, દાસી તણું પરિ રુલતી રહઈ.
૩૩
૩૪
૩૭
જેવક દેવ તણું કિયા, સુખદુખ સયલ સંસારિ, અગ્નિશર્મ પિતા તણુઈ, આવી કિમ એ નારિ. હું ધણિયાણી ઘર તણી, હુંતી આગઈ મૂલિ, હવડાં ઈણિ સહુ આપ-વસિ, કરી મેલહી ધૂલિ. અવગુણ કહિય કેતનઈ, ધુરિ ધૂતારી દેવિ, બલતી ગાડર પારકી, મઈ ઘરિ આણી લેવિ. મુસિયા માણસ માટિ, બેલી જઈ તે લાજીએ, કરતાં કરી મુસાટિ, દેસુ ન કાહૂ દીજીએ.
૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org